________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૂઠું નથી બોલતા, પરંતુ આ તે સરાસર જૂઠું જ છે, હવે જોઈએ કે આજે પૂર્ણિમાને ચંદ્ર કઈ રીતે પ્રકાશમાન થાય છે. તે સાધુજીને પણ પિતાની ભૂલ સમજાઈ ગઈપરંતુ મેંઢામાંથી નીકળી ગએલું વચન હવે પાછું લઈ શકાય તેમ હતું નહીંઆથી એમણે ઉપાશ્રયમાં આવી સૂરિમહારાજને તમામ હકીકતથી વાકેફ કર્યા. " આ તરફ મૌલવી સાહેબે ચારે બાજુ, ને ઠેઠ સમ્રાટના દરબાર સંધી એ વાત ફેલાવી દીધી કે જૈન સાધુઓનાં કહેવા પ્રમાણે આજે ચાંદ ઉગવાને! જૈન શાસનની અવહેલના ન થાય એટલા માટે સૂરિજીએ કઈ શ્રાવકને ત્યાંથી સુવર્ણથાળ મંગાવ્યું, ને એને મંત્રબળે આકાશમાં ઉડાડી મૂકે, આ થાળ સૂરિજીના પ્રતાપથી પૂર્ણિમાના ચન્દ્રની માફક સર્વત્ર પ્રકાશવા લાગ્યા. આ વસ્તુની
જે કરવા સમ્રાટે ઘડેસ્વારેને બાર બાર કેશ સુધી એકલી આવ્યા, પરંતુ જ્યાં જુઓ ત્યાં પ્રકાશ હતે. એમ જાણું સમ્રાટ ભારે વિસ્મય પામી રહ્યા * * કે આ ઘટનાનું કઈ પ્રાચીન પ્રમાણ અમને નથી મળ્યું. આધુનિક વીસમી સદીમાં પ્રકટ થએલ ગ્રંથમાં મહો. રામલાલજી ગણિત “દાદાજીની પૂજા” અને આચાર્ય શ્રી જયસાગરસૂરિજી સંપાદિત “ગણધર સાર્ધ શતક ભાપાં ર” શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન-ભંડાર, મુંબઈથી પ્રકટ થએલ “ શ્રી જિનચન્દ્રસૂરિ ચરિત્ર” વિગેરેમાં એવો ઉલ્લેખ મળી આવે છે. અને ચિત્રામાંય આ ચમત્કારિક ઘટનાનો ભાવ ચિત્રિત જોવા મળે છે. ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાં શ્રીજિનપ્રભસૂરિજીના સંબંધમાં “સામાવાડ્યા પૂfમાતાન, દાદરાનન યાવગ્રાહુદ્યોતા જ્ઞાત: લખેલ છે.
ઉપરોક્ત ત્રણે ઘટનાઓ સહિત સુરિજીના અકબર મિલનનું પ્રાચીન ચિત્ર, બીકાનેર જ્ઞાનભંડાર, શ્રીપૂજ્યજીનો સંગ્રહ, ઉ. જયચન્દજીને જ્ઞાન ભંડાર, અને યતિ મુકુન્દચન્દજી પાસે, એવં બાબૂ પૂરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં, અને બીકાનેર દુર્ગાન્તર્ગત “ગજ મન્દિર” માં મળે છે. ચિત્ર શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર” ઈદર તરફથી છપાઈ ચૂકેલ પણ છે.