________________
૧૦૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ. सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां गुरौ पुण्ययोगे શ્રીરામપુરે તંતુનાતાદિ શાહિ શ્રીવત્ત ગુજધાનપરમાત–શ્રીમર્યરત છાપ–માર श्रीजिनसिंहसूरिसंयुतानां । सदा सुप्रसन्नवदनारविन्द महाराजा. fધાર છ...વિહરિત પુસ્તકમિટું જ્ઞાનવૃદ્ધચર્થ ૨ શ્રીવિરામપુરા તિથ્ય માં જે રથાપિત૬ 1 શિષ્ય..
[અમારા સંગ્રહમાં, મૂષકોએ કાપી નાંખેલ પન્નવણું સૂત્રમાંથી }
કહેવાય છે કે કેઈક સમયે સૂરિજી મહારાજે જ્યારે શાહી દરબારમાં પ્રવેશ કર્યો. અને બાદશાહ સ્વાગત કરવા સામે આવ્યા, ત્યારે માર્ગના કેઈ નાળામાં એક બકરી રાખેલ હતી. જ્યારે સમ્રાટે સૂરિજીને આગળ પધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે સૂરિજીએ પિતાના ગબળ વડે ભૂગર્ભમાં રહેલ બકરીનું સ્વરૂપ જાણી લીધું, એટલે ત્યાં જ અટકી જઈ કહ્યું કે “નાળામાં જીવ છે, એને ઉલંઘીને ન આવી શકાય” સમ્રાટે પૂછ્યું કે “કેટલા જીવ છે ?” સૂરિજીએ કહ્યું “ત્રણ જીવ છે” સમ્રાટ ચકિત થઈ વિચારવા લાગ્યા કે નાળામાં તે એકજ બકરી રાખી છે. ને સૂરિજી ત્રણ જીવ લેવાની વાત કરે છે, એ કેમ બની શકે? પણ જ્યારે નાછું ખોલી જોયું તો બરાબર ણ જીવ નીકળ્યાં, કેમકે બકરી સગર્ભા હતી અને એણે ભૂગર્ભમાંજ બે બચ્ચાને જન્મ આ હતો. આ આશ્ચર્યજનક ઘટનાથી સમ્રાટને દિલમાં સુરિજી પરત્વે અત્યંત શ્રદ્ધાભકિત ઉત્પન્ન થયાં ૪
- ૪ સં. 112 આસપાસની લખાયેલ બીકાનેર જ્ઞાન ભંડારની એક પાવલીમાં આ ઘટનાને લેખ આ પ્રમાણે છે :
વાંઉ અતિશય દેખીની પતિશાઈ યુગપ્રધાન પદવી દીધી તે નિરાય કરી છે. એક કિઈ કે શાદી નઈ કહ્યઉ એક ગુરુ જ્ઞાની