________________
૧૦
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સ્વગચ્છ, પર ગચ્છ, સ્વધર્મ કે પારકે ધર્મ એવા બધાં ભેદભાવને ત્યાગી અગણિત નાગરિકે અને રાજ્યના મોટામેટા લગભગ બધાં જ અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહી વાજિંત્રોના ધ્વનિથી સારુંય નગર ખરેખર એક આનંદનિકેતન બની રહ્યું હતું.
સમ્રાટ અકબરે આ આનંદેત્સવના ઉપલક્ષમાં સૂરિજીના ઉપદેશથી સ્તંભતીથી સમુદ્રના અસંખ્ય જલચરજીને વર્ષાવધિ અભયદાન દેતું એક ફરમાન પત્ર પ્રકટ કર્યુઝ અને લાહોરમાં પણ એ દિવસે શાહી નેબત ગજાવી અમારિ ઉઘોષણા કરી.
આ ધાર્મિક ઉત્સવમાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વચ્છાવતે પિતાના દ્રવ્યને સદુપયેગ કરવામાં કશીજ કચાશ ન રાખી જેણે જે માંગ્યું. તે તેને આપી પિતાની પ્રશસ્ત કીર્તિને ચિરસ્થાયી અને દિગંતવ્યાપી કરી, “યુગપ્રધાન” નામ સ્થાપનાપર યાચકોને નવ હાથી, પાંચસે ઘોડા, નવ ગામ અને સવા કરેડ રૂપિયાનું અભૂતપૂર્વ દાન દીધું, જેનો ઉલ્લેખ તત્કાલીન ગ્રંથ કર્મચન્દ્ર મંત્રિવંશ પ્રબંધ વૃત્તિ (સં. ૧૬૫૦) +, જયમજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથ ગણ (પ્રશ્ન નં. ૧૩૪ નો ઉત્તર) આદિમાં મળે છે. x जग लगले जस पामीयउ, प्रतिवाधी पातशाह खभायत दधि माछली, राखी अधिक उच्छाह ।। १ ।।
खभायत दरियावके जीरे जी, पूजजी. छोडाया सहु जाल ।
. (.કવિ શ્રીસુંદર કૃત ગીત) + આ ગ્રંથમાં આ પ્રકરણમાં ઉલ્લેખિત તમામ વાતનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ ગ્રંથ વિસ્તારના ભયને કારણે એનાં લકે અહીં નથી આયા. * આ ગ્રંથમાં કેટલીક જાણવા જેવી વાતોની સાથે આ પ્રમાણે વર્ણન છે.
વિણ . શીલાહોરમાં શ્રીઅન જલાલુદી પાસ્યા પછી બૃહ ખતર ગóનાયક શ્રીજિનમર્ણિકક્ષસૂરિ પટ્ટાલકાર શ્રીકાંચ