________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ ,
* “અષ્ટાબ્લિકા” મહોત્સવ ખૂબ આનંદથી ઉજવા. ફાગણ શુદિ ૨ ભદ્રા-તિથિના મધ્યાહ્ન સમયે શુભ મુહુર્તમાં આગમત વિધિથી શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે વાચક શ્રીમહિમરાજજીને “ચુરિમંત્ર” આપી આચાર્ય પદથી અલંકૃત કર્યા અને સમ્રાટના કહેવા મુજબ એમનું નામ “શ્રીજિનસિંહસૂરિજી રાખવામાં આવ્યું. આજ સમયે વાઇ જયસમજી અને રત્નનિધાનજીને... “ઉપાધ્યાય પદપ ગુણવિનયજી અને સમયસુંદરજીને “વાચનાચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યા
એ સમયનું દૃશ્ય અત્યંત મનોહર અને દર્શનીય હતું. જે સંખવાલ ગોત્રીય ગ્રાહક સાધુદેવે બનાવેલા ઉપાશ્રયમાં એમને આચાર્ય પદ આપવામાં આવેલ, એને ધજાપતાકાથી ખૂબ સજાવવામાં આવેલ. કિંમતી મતી જડેલા ચંદરવા પૂઠીયા ચારે તરફ લગાવવામાં આવ્યા, ભગવાનના ચતુર્મુખ બિંબ સમવસરણ (નાંદ)માં બિરાજમાન કરી એની સન્મુખ સર્વવિધિ સંપન્ન થઈ. આ મહોત્સવમાં
xएवं सूरिपरम्परागत इह श्रेष्ठे गणे दीपिते, स श्रीमजिनचन्द्रसरिसुगुरुचारित्रपावित्र्यभृत् । तेजःश्रीमदकचराधिनृपतिः श्रीपातिसाहिमुदाऽवादीयत्सुयुगप्रधान इति सनाम्ना यथार्थेन वै ॥ ४ ॥ श्रीमन्त्रीश्वरकर्म चन्द्रविहितोद्यत्काटिटकव्ययं, श्रीनन्युत्सवपूर्वक युगवरा यस्मै ददो स्वं पदम् । મરામપુને યામતતUધિવારિરિલુપુર રવીવાઈ વિલોપાધ્યાય રચિત અભિધાન ચિન્તામણિનામ માલા ટીકા પ્રાપ્તિ श्रीसादिगुणयोगतो युगवरेत्याख्य पद दत्तवान् . येभ्यः धीजिनचन्द्रसूरय इलाविख्यातसत्कोत्तयः । - ઉપાખ્યાય સહજ કીર્તિ રચિત શતદલકમળ પાનાથ જિનસ્તવઃ |