SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ - : , . . પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૈન્ય સુસંજિત કરી સં. ૧૬૪૯ના શ્રાવણ શુદિ ૧૩ (તા. ૨૨ જુલાઈ ૧૫૯૨) ના રોજ પ્રથમ પ્રયાણું રાજા શ્રી રામદાસની ૪ વાટિકામાં કર્યું એ દિવસે સંધ્યાકાળે ત્યાં એક સભા 2 એકત્ર થઈ જેમાં સમ્રાટ અકબર, શાહજાદા સલીમ, મોટા મોટા સામત, સંડળિક રાજાઓમહારાજાઓ અને અનેક વૈચ્યાકરણ તાર્કિકાદિ ઉલ્ટ વિદ્વાને પણ સામેલ થયાં. આ સભામાં આ શ્રીજિનચન્દ્રસૂરિજીને એમના શિષ્ય, મડળ સહિત અતિશય સન્માન તેમજ બહુમાનપૂર્વક નિમવામાં આવ્યા. આ પ્રયાણથી ડા સમય પહેલાં સમ્રાટની સભામાં વિદ્વગણી દરમ્યાન કોઈ વિદ્વાને જનધર્મના બારત કુત્તર સળો અશો” આ વાક્યપર-ઉપહાસ કર્યો હતો, આ વાત સૂરિજીના શિષ્ય વિદ્વતશિરોમણિ શ્રીસમયસુંદરજીને બહુ ખક એટલે એમણે જૈન દર્શનના આ આગમ વાકયની સાર્થકતા દર્શાવવા નિમિત્તે તા. ફતે થે” આ વાક્ય - + જૂઓ અકબર નામ. * * * તેઓ ૫૦૦ સેનાના સ્વામી હતા, “સુરીશ્વર અને સમ્રાટમાં એમનું પ્રસિધ્ધ નામ કરણરાજ કછવારા પણ લખેલ છે, એમને “રાજાનું બિરૂદ હતું. વિશેષ જાણવા આઈન. ઈ. અકબરીનો અંગ્રેજી અનુવાદ જુઓ... શ્રીયુત મોહનલાલ દ. દેસાઈ, બી. એ; એલ એલ. બી. મહદયે. આ સભા યદ્યપિ કાશમીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે લખેલ છે, કિન્તુ (કવિચશિક વાચનાચાર્ય શ્રીમાન સમય સુંદરજીએ સ્વરચિત) અષ્ટલક્ષીની પ્રશસ્તિમાં “રામીરવિજ્ઞયિ શ્રી સંજ્ઞાશ્રીમરાવવાદિયાં કશમકથાન" લખેલ છે. આ વાકયથી કાશમીર પર વિજય કરવાના ઉદ્દેશથી પ્રથમ પ્રયાણ કર્યું ત્યારે સભા મળ્યાની વાત સિદ્ધ થાય છે. જે ૪ શ્રીવિજ્ય ધર્મ સૂરિજી કૃત “ધર્મદેશના” પૃ. ૨ જુઓ.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy