________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ ફરમાનોમાંના મુલતાનના સૂબાનું ફરમાન ખોવાઈ જવાથી સં. ૧૯૬૦-૬૧ (તા. ૩૧ ખુરદાદ ઈલાહી સન્ ૪૯)માં એની પુનરાવૃત્તિ કરી ફરીથી એક ફરમાન સમ્રાટે શ્રીજિન સિંહસૂરિજીને આપેલ, જેની નકલ પરિશિષ્ટ(ગ)માં આપેલ છે.
સમ્રાટે અમારિ ફરમાન પ્રકટ કર્યા. એથી અન્ય રાજાઓ પર ઘણો સારો પ્રભાવ પડયો. એટલે તેઓએ પણ સમ્રાટનું અનુકરણ કર્યું અને પિતા પોતાના રાજ્યમાં કોઈએ ૧૦ દિવસ,
કેઈએ ૧૫ દિવસ, કોઈએ ૨૦ દિવસ, કોઈએ ૨૫ દિવસ અને કેઈએ માસ–તે કેઈએ બે માસ સુધી તમામ જીવોને
सदगुरु वाणी सुणी साहि, अकवर परमानंद मनि पाए । हफ्तह रोज अमारि पालणकु, तिणि फुग्माण पठाए ॥२॥
. (સમયસુજી કૃત જિનચન્દ્રસૂરિગીત) सात दिवस जिणि सब जीवनकी, हिंसा दूर निवारी । देश देशि फुरमाण पठाए, सब जनकु उपगारी ॥ ३ ॥
(ગુણવિનય કૃત જિન ચં. સ. ગીત) आठ दिवस आषाढके, अठ्ठाहि निरधारि ।
. : सब दुनियामांहि शाश्वती, पलाधी अमारि ॥ ८ ॥ . .
. (શ્રીસુન્દર કૃત શ્રીજન ચં. હું ગીત) गुर्जर मंडल ते बोलाए, संतन मुख सुणी जसुः गुणगान । बहुत पडूर सुगुरु पउधारइ, वखत योग लाहोर सुथान ॥२॥ अर्थ विचार पूछि सह विधविध, रीझे अकबर शाहि सुजान । बहुत बहुत दर्शन भई देखे, को न कहुं या सुगुरु .समान ॥३॥ भाग सेाभाग अधिक या गुरुको, सूरति पाक अमृत समवान । पेश करइ अकबर अणमांग्ये, सब दुनियामांहि अभयदान ॥ ४॥
(ગુણવિનય કૃત જિ. ચં. સુ. ગીત બીજે)