SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ અકબર પ્રતિબંધ કરાવવા કે અમેદવાને સર્વથા ત્યાગ. (૨) તમામ પ્રકારના મિથ્યા ભાષણને ઉપરોક્ત ત્રણ કરણ અને ત્રણ ગણી ત્યાગ. (૩) કેઈએ ન દીધી હોય એવી નાનાથી નાની પણ વસ્તુના ગ્રહણનો વિકરણ ત્રિોગથી ત્યાગ. (૪) સમસ્ત પ્રકારની કામવાસનાઓને ઉપરોક્ત ત્રિકરણ, ત્રિગથી ત્યાગ. (૫) સમસ્ત પ્રકારના દ્રવ્યોના મેહનો : ત્રિકરણ ત્રિોગથી ત્યાગ. [ આ કારણે જૈન સાધુ નિ કહેવાય છે તેથી અમારા માટે આ દ્રવ્ય સર્વથા અગ્રાહ્ય છે. : - સૂરિજીના આ નિર્લોભી વચન સાંભળી સમ્રાટને અત્યંત હર્ષ અને આશ્ચર્ય થયાં. એ દ્રવ્યને ધર્મકાર્ય માં ખર્ચવા મટે સમ્રાટે. મંત્રીશ્વર • કર્મચન્દ્રને સંપી દીધો. એમણે એને ઉપગ ધર્મસ્થાનમાં કર્યો. તે - ધર્મગોષ્ઠી પરાયણ સમ્રાટ અકબરના આગ્રહથી સૂરિજીએ ભવિષ્યમાં જૈનધર્મની વિશેષ પ્રભાવનાના હેતુથી સં. ૧૬૪૯ ચાતુર્માસ લાહોરમાં કરવાનો નિશ્ચય કર્યો.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy