________________
' '
** 1
::
'
*
*
*
*
,
,
,
*, *
*
- - યુગપ્રધાન શ્રીજિનચંદરિ કર્યા કરતા હતા કે-શ્વેતામ્બરાદિ યતિ સામે ઘણા જોયા છે, અનેક ધર્મના ગુરુઓને સત્સંગ મેં સેવ્યા છે, પરંતુ આમના જે શાંત, ત્યાગી, વિદ્વાન અને નિરભિમાની મેં બીજે કઈ જ નહીં જ. એમના દર્શન અને સમાગમથી મારું જીવન સફલ થયું છે. .
. . . A સૂરિજીને સમ્રાટ હંમેશાં બડે ગુરૂના નામથી સંબેધતા.૪ એથી આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી બડે ગુરૂના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા. રાજા મહારાજા સૂબેદાર, મુસાહિબ અને સમ્રાટને સારો પરિવાર એમનાં પરમ ભક્ત બની ગયા.
એક દિવસ સમ્રાટે સૂરિજી સાથે ધર્મચર્ચાઓ કરતાં કરતાં ભક્તિના ઉલ્લાસમાં આવી જઈ એક સો સુવર્ણ મુદ્દાઓ સૂરિજી સન્મુખ રાખી. તે સમયે સમ્રાટને સાધવાચારનું સ્વરૂપ દર્શાવતા સૂરિજી કહેવા લાગ્યા કે “સમ્રાટ!આ દ્રવ્યને ગ્રહણ કરવું તો શું પણ એને સ્પર્શવું પણ સાધ્વાચાપંથી વિપરીત છે, કેમકે, દ્રવ્યથી મમત્વ આદિ અનેક દુર્ગુણોની ઉત્પત્તિ થાય છે; જૈન સાધુઓને તે એમના વસ્ત્ર, પાત્ર, અરે પિતાના શરીર પરનીય મૂછ-આસક્તિનમહ કરવો નિષિધ છે, ત્યાજ્ય છે, વર્યા છે. માતા, પિતા, કુટુંબ, પરિવાર અને ધન-દોલતને ત્યાગ કરવાથીજ જૈન દીક્ષા લઈ શકાય છે, અને એને આજીવનને માટે પાંચકઠણ લેવાં પડે છે, જેનું સંક્ષિપ્ત રāરૂપ આ પ્રમાણે છે – (૧) તમામ પ્રકારની હિંસા, મન વચન કે કાયાથી કરવા, * बृहद्गुरुतया पूज्या, ख्यातिमाप्ताः पुरेऽखिले । શાહ્મિાના માં-mના વૃદ્ધનુપિંક ૨૪
(કર્મચંદ્ર મંગ્નિ વંશ પ્રબંધ)
*
*