________________
અબર પ્રતિબોધ .
O :
-
મનવાંછિત દ્રવ્ય મેળવ્યા.
સૂરિ મહારાજે ઉપાશ્રયે પધારી મધુર ધ્વનિ વડે મંગલમય ધમાં દેશના આપી, સંઘપર એનો અનુપમ પ્રભાવ પડ્યો. સર્વત્ર “ધન્ય, ધન્ય” અને “જ્ય-જય” ને શબ્દ ઘેષ થવા લાગ્યું, ને સૌ અતિપ્રસન્ન ચિત્તે પિતાપિતાને ઘેર ગયા. - સૂરીજીની પધરામણી લાહેરમાં થતાં પ્રતિદિન અધિકાધિક ધર્મધ્યાન થવા લાગ્યા. આ બધાનું શ્રેય સમ્રાટ અકબર અને મંત્રીશ્વર કર્મચન્દ્રજીનેજ હતું, કેમકે તેઓએ સૂરિજીને આમંત્રણ કરી દૂર દેશથી અત્રે લાવેલા'' ' - સમ્રાટના વિનીત આગ્રહથી સૂરિજી મહારાજ દર રોજ શાહી મહેલમાં જઈ ધર્મોપદેશ દેવા લાગ્યા. જેનધર્મની સર્વોત્તમ વિશે તાઓ અને અહિંસાનું સ્વરૂપ સમ્રાટને બરાબર બનાવી આપ્યું, કે જેથી તેઓ અત્યંત ધર્મપરાયણે અને દયાળુ બની રહ્યા. - સમ્રાટ પોતાના દરબારમાં સૂરિજીની હરહંમેશ પ્રશંસા * दिनप्रति श्रीजीसु वलि मिलतां, वधिउ अधिक सनेह । गुरुनी सुरति देखी अक कहइ जगि धन धन एह ॥ ७ ॥
ડું ધી રેરું સ્ટેમ ઉં, જે મન ઘર ગુમાન ' -- * પ ર મહું નથM , નહીં તે ઘટ્ટ માર ! ૮r
(યુપ્ર. જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) जिनचन्द्र सूरि सम को नहीं रे, गच्छ चौरासी मांहि । ' :: खान प्रधान सवइ सुणो रे, कहइ अकबर पातिशहि ॥ ३ ॥
ध्येतांवर हम बहु मिले रे, - इन सम और न कोइ । .. अवर तारांगण घणा रे, दिनकर सम कुण होइ ? ॥ ५ ॥
(વિમલ વિનય કૃત ગીત ગ. ૭)