________________
પ્રકરણ સાતમું
અકબર પ્રતિબોધ –
II
III -
સૂલ રિઝ હાપાણઈ પધાર્યાના શુભ સમાચાર Ument સાંભળી લાહોરના સંઘને અપાર હર્ષ થયો. અને સૌ લેકે મંત્રીશ્વરની સાથે એમના દર્શન કરવા ત્યાં ગયા. ત્યાંથી સૂરિમહારાજને વિનંતિ કરી ભક્તિપૂર્વક અને સમારોહ સહિત લહેર લઈ આવ્યા. નગરની સમીપ પહોંચતાં મંત્રીશ્વરે સમ્રાટને નિવેદન કર્યું કે “આપે આમંત્રેલ સૂરિ–મહારાજ પધાર્યા છે. જે સાંભળી બાદશાહ અકબર ખૂબ ખુશ થયા અને 'ઉત્સુક્તાપૂર્વક એમને બોલાવવાનું કહ્યું. આ આશયને મુનિ લબ્ધિકત્સાલ કવિએ આ પ્રમાણે વ્યક્ત કરેલ છે – पूज्य पधार्या जाणि करि, मेली सब सं(घसाथ)घात। पहुंता श्रीगुरु वांदवा, सफल करइ निज आथ ॥ ८३॥ તેવી ફેરફ વારિ, રાદન; મંત્રીશ. जे तुम सुगुरु बोलाविया, ते आव्या सूरीश॥ ८४ . अकबर वलता दम भणइ, तेड़ उ ते गणधार। दर्शन तसु कउ चाहियइ, जिम हुइ हर्ष अपार ॥ ८५॥