________________
७०
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
તેણે જૈન સંઘને એકત્રિત કરી આજ્ઞા દીધી કે “ સૂરિજીને પાલણપુરથી અત્રે આવવાના આમંત્રણ આપવા હું મારા પ્રધાન પુરુષાને તમારી સાથે મેાક્કું છું; તમે સહુ જલ્દી જઈ એમને અહીં પધારવા વિનતી કરશ.” ત્યારે શ્રીસંઘ અને સીરે।હીપતિના પ્રેષિતપુરુષા પાલણપુર જઈ સર્જીને આમંત્રણ દઈ આવ્યા. સૂરિજી પણ ગ્રામાનુગ્રામ વિહરતા સીરેાહી પધાર્યાં. એમનું સ્વાગત કરવા મેાટી સંખ્યામાં લેકે એકઠા થયા; પચશબ્દ નિશાન, નેજા, માદલ, શંખ, ઝાલર, ભેરી આદિ નાના પ્રકારના વાજિંત્રે વાગતા હતા; સધવા સ્ત્રીએ ગુરૂગુણ ગાતી ગાતી પાછળ પાછળ ચાલતી હતી. ભક્તિમાન કુલવંતી સ્ત્રીએ મુક્તાફળથી વધાવી રહી હતી, જય જય શબ્દના જયનાદો વડે મેઘગર્જના જેવી પ્રતીતિ થઈ રહી હતી, આ પ્રમાણે ઠાઠથી સૂરિજી સીરાહી નગરના રાજમાર્ગ પર થઈ શ્રી ઋષભદેવ સ્વામીના મંદિરમાં પધાર્યાં, ત્યાં પ્રભુના દર્શીન સ્તુતિ
આદિ કરી ઉપાશ્રયમાં પધાર્યા, જ્યાં સ્વગિરિ (જાલેાર ) તે સંઘ સૂરિજીના દર્શને આવ્યેા. રાવ સુરતાને ઠાઠમાઠથી આવી સૂરિજીને વંદના નમસ્કારપૂર્વક પર્યુષણપ સીરાહીમાં કરવાની વિનંતિ કરી. સૂરિજીએ સંઘ તેમજ નૃપતિના આગ્રહથી પ ગ્રુપ ના આઠ દિવસે સીરાહીમાંજ વીતાવ્યા. સૂરિજીના બિરાજવાથી સીરેાહીમાં ધર્મ ધ્યાન ખૂખ થયાં. જિનપૂજન, તપશ્ચર્યાં આદિ અનેક ધર્માંકાર્યાં થયા. આઠ દિવસ સુધી અમારિ ઉદ્ઘાષણા કરી અનેક જીવાને અભયદાન અપાયું. માર્કક સ્વતંત્રતાના ઉપાસક હતા. એણે એના વનમાં ૫૧ યુધ્ધા કર્યા હતાં. એની વીરતાની સામે મેટી મેાટી સેનાએ પણ ભય પામતી. વિશેષ જાણુવાને સિરાહી રાજ્યના ઇતિહાસ પૃ. ૨૧૭ થી ૨૪૪ જૂઓ.