________________
અકબરનું આમત્રણ છે પ્રસ્થાન કરી નવમીના રોજ વિહાર કર્યો. માર્ગમાં મળેલી શુભ શકુનથી સમસ્ત સંઘને ભારે આનંદ થયો. સૂરિજી અષાઢ સુદિ ૧૩ ના રોજ અમદાવાદ પધાર્યા. શ્રીસંઘે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્ય, ઉપાશ્રયમાં આવ્યા બાદ સૂરિજી મહારાજ શ્રીસંઘ સાથે પરામર્શ કરવા લાગ્યા કે ચતુર્માસમાં સાધુ વિહાર કેમ થશે? એ સમયે વળી બે શાહી ફરમાન આવ્યા, જેમાં મંત્રીશ્વરે આગ્રહપૂર્વક લખેલું કે “આપ વર્ષાકાળ કે લેકાપવાદની તરફ નજર ન રાખતાં સત્વર લાહેર પધારે, આપની પધરામણીથી અત્રે ધર્મની બહુ મોટી પ્રભાવના થશે ત્યારે સૂરિજીએ સંઘની સંમતિ થતાં ત્યાંથી લાહોર જવા વિહાર કર્યો. મેસાણ થઈ સિદ્ધપુર પધાર્યા, ત્યાં વન્નાશાહે નગરપ્રવેશ કરાવ્યું. અને ખૂબ દ્રવ્ય ખરચી પૂજા પ્રભાવનાદિ કાર્યો કર્યા. પાટણને સંઘ પણ ત્યાં સૂરિજીના દર્શને આવ્યો. ત્યાંથી વિહાર કરી પાલણપુર પધાર્યા. પાટણને સંધે લ્હાણિ આદિ કરી ત્યાંથી પાછો ફર્યો. ત્યાંથી વિહાર કરી સૂરિજી શિવપુરી ગયા. એમના આગમનથી મહુરઃ તેમજ: શિવપુરીના સંઘને ઘણે હર્ષ થશે. સૂરિજીની પાલણપુરમાં પધરામણું થયાના સમાચાર જ્યારે સહીના રાવ સુરતાને ૪ સાંભળ્યા, ત્યારે * *ચાતુર્માસમાં સાધુઓને નિષ્પો જનવિહાર ન કરતાં એકજ સ્થળે રહેવાની જિનાજ્ઞા છે કિનું વિશેષ ધર્મપ્રભાવના કે અનિષ્ટકારક સંગમાં આચાર્ય, ગીતાર્થ મહાનુભાવોને માટે દેશ, કાળ, ભાવનો વિચાર કરી વિહાર કરવાનો અપવાદ માર્ગ પણ જિનાજ્ઞામાં છે. પૂર્વકાળમાં પણ આવા સંગમાં વિહાર થયાના કેટલાક પ્રમાણે ઉપલબ્ધ થાય છે. - : xએ રાવ . ૧૬૨૮ માં ફકત બાર વર્ષની અવસ્થામાં સારાહીની રાજગાદી પર બેઠો હતો. એ મોટો વીર : ઉદાર અને મહારાણા પ્રતાપની