________________
કુર
યુગપ્રધાન શ્રીનચંદ્રસરિ
સુધી લેખક અન, ચિત્રકારનું કામ કરે છે, પરન્તુ ખેદ તે એ છે કે એમાંના કેટલાંક તે જૈનધમ છેડી વિધમી પણ ખની ગયા છે. સ’. ૧૬૧૪ના પણ ચતુર્માસ સૂરિજીએ ખિકાનેરમાંજ કર્યાં; આ સમયે ગચ્છની સુવ્યવસ્થા અને સાધુઓના ઉત્તમ ચારિત્રપાલન અથે “કેટલાંય કંઠાર નિયમે ઘડયા જેના અભ્યાસ કરવાથી તે કાળના સાધુએનાં ચારિત્ર કેવાં ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, એ સ્પષ્ટ સમજાય છે.x
ચતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિહાર કરી સૂરિજી મહેવા ખાતે પધાર્યા સ. ૧૬૧૫: ચતુર્માસ ત્યાં કર્યાં. વિહાર પત્ર નં ૨માં “તિહાં દાસી તપ ” લખેલ. છે. સંભવ છે કે સિર મહારાજે કે અન્ય કેાઈએ છમાસી તપ કર્યું હોય. સ. ૧૬૧૬ ના ચાતુર્માસ જેસલમેરમાં થયા. વિહાર પત્ર નં. ૨ માં વીદ્યા॰” લખેલ છે, એના આશય અમારી સમજમાં નથી આવતા. ચતુર્માંસ પૂરો થતાં ત્યાંથી વિહાર કરી સૂરિજી ગુજરાત દેશમાં પધાર્યાં.
સ’. ૧૯૧૬માં મહા શુદિ ૧૧ ના ખિકાનેરથી નીકળેલ યાત્રી સંઘે મહાતીર્થ શ્રીશત્રુંજયની યાત્રા કરી પાછા વળતાં પાટણમાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજના પુનીત દન કર્યાં હતાં. જેને ઉલ્લેખ -કવિ ગુણુરંગ કૃત “ચૈત્ય-પરિપાટી સ્તવન ” માં આ પ્રમાણે છે :~
''
,,
"वडली नयर मझारि, दुई चेई नम्या पेख्यउ पाटण सिर તિરુપુ ૬ ॥ ૨૩ / તિદિત્તિવિના વૃન્દ્ર, વૈદ્દાસર પુનિ, चरच्या चित्त चोखई करी ए । तिहां श्रीजिनचन्द्रसूरि, विहरन्ता ગુરુ વદ્યા મનને સજીવ થી ૬ ॥”
સ. ૧૬૧૭ ના ચાતુમાસ સૂરિ-મહારાજે પાટણમાં કર્યાં. આ ચાતુમાસ દરમ્યાન એક મહત્ત્વની ઘટના બની, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આવશે.
× એ. વ્યવસ્થા પત્ર માટે “ પરિશિષ્ટ (. ખ ) ”