SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સરિ-પરંપરા ૨૩ પિપાસા પરિસહ અતિશયપણે ઉદય થયે. એટલે અત્યંત તીવ્ર તૃષા લાગી. આ દિવસે એમને પંચમીને ઉપવાસ હતું, પરંતુ આ પ્રાંતમાં પાણીની અતિશય તંગી હોવાને કારણે કયાંય પણ પાણી ન મળી શકયું. સંધ્યા સમય થઈ ગયે, ત્યારબાદ ડુંક પાણી મળ્યું. લોકેએ કહ્યું, મહારાજ ! આ પાણી ગ્રહણ કરી આપની પિપાસા છિપાવે પરંતુ દૃઢતાપૂર્વકનો ઉત્તર મળે કે વર્ષો સુધી ચઉવિહાર વ્રત કર્યું છે, તે શું એક દિવસ માટે ભંગ કરું? એ તો કદાપિ નજ બની શકે. આયુષ્ય વધારવા ઘટાડવાની શક્તિ તે કેઈમાં છેજ નહિ. જે ભાવિ સર્વજ્ઞ પ્રભુએ ખ્યુિં છે, એ જ પ્રમાણે બનશે. . આમ શુભ અધ્યવસાયની ધારામાં આરૂઢ થઈને કઈ પ્રકારે વ્રત ભંગ ન કરતાં, સ્વયં અનશન વીકારી લીધું. સં. ૧૯૧૨ મિતી પાઠ શદિ ૫ ના રોજ ગુરુ મમ્હારજ : ચગે પધાર્યા. જે સ્થળે એમને અગ્નિ સંસ્કાર છે, ત્યાં જૈન સંઘે એક સુંદર તૃપ૪ બનાવરાવ્યા હતા, જેનો આજે કાંઇજ પત્તો નથી લાગતું. - આપણા ચરિત્રનાયક શ્રી જિનચરિજી એમનાજ વિરત્ન હતા, જેમનું યથાણાત જીવન ચરિત્ર હવે પછીના પ્રકામાં આલેખવામાં આવશે. . - - આ સ્વપનો ઉલ્લેખ પદરાજન પંચનન્દ ન જનાર - ગીત” માં છે જે આગળના કટકા કરશે. એક પટાલીમાં એકતા વગેવાસ દેરાઉિરથી ૨૫ કિશ લઇ છે. ઇ કાર્ન દાદા - કરવી આવશ્યક છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy