________________
પ્રકરણે ૭ જુ
સૂરિ પરિશ્ય
૬ સાËરવાડ !ાંતના જેઘપુર રાજ્યમાં ખેતસર નામે એક શિimëિ રમણીય ગામ છે. ત્યાં એસવોલ જાતીય રીહડ ગોત્રવાળા શ્રીવંતશાહ નામના શ્રેષ્ઠ રહેતા હતા. એમની સુશીલા
ખરતરગની ઘણી ખરી પટ્ટાવલીઓમાં શ્રીવંતશાહનું નિવાસ- સ્થાન તિમરીની પાસે વડલી ગામ લખેલ છે, પરંતુ એથી અધિક પ્રાચીન, કવિ કનકસમકૃત “શ્રીજિનચંદ્રસૂરિ ગીત. કે જે સં. ૧૬ર૮માં કવિએ (સ્વહસ્તે) લખેલ ઉપલબ્ધ છે; એમાં આ પ્રકારે લખેલું છે – मारवाडि देश उदार, जिहां धरमको विस्तार,
તિહાં રહેતા મારે ओशवशकउ सिणगार, सिरिवंतशाह उदार,
ततु सिरियदेवी नार ॥२॥ सुख विलसतां दिनदिन्न, पुण्यवंत गरम उतपन्न,
____ नवमास जिहां पडिपुन्न: जनमियां पुत्ररतल्न, तिहां खरचिया बहु धन्न,
1 2 3 ઘનયન એમાં ખેતસરનું નામ સ્પષ્ટ લખ્યું છે. પ્રાચીન હોવાથી અમોએ પણ ખેતસરનું જ નામ આલેખેલ છે.