________________
૨૧
ર-પર પરાસ્વવાસ થયે.. એમણે પેાતાના પટ્ટ પર સ્વહરતેજ શ્રીજિનસમુદ્રસુરિજીને સ્થાપિત કર્યાં. એમણે પ ંચનદી સાધન આદિ કરી ખરતગચ્છની ખૂબ ઉન્નતિ કરી. સ. ૧૫૩૬ માં જેસલમેરના શ્રીઅષ્ટાપદપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સ. ૧૫૫૫ માં અમદાવાદ સુકામે એમના સ્વર્ગવાસ થયે. એમના પછી ગચ્છનાક શ્રીજિનહું સસૂરિજી થયા, જેમણે ૧૫૭૩ માં બિકાનેરમાં આચારાંગ દીપિકા” ખનાવી ખાદશાહ સિકંદર લેદીને પેાતાની અપ્રતિમ પ્રતિભાદિ અસાધારણ ગુણ્ણા વડે ચમકૃત કરી પાંચસા (૫૦૦) દીવાના( કેદીયા )ને કારાવાસ(જેલ)માંથી મુકિત અપાવી. એમને સ્વર્ગવાસ સ. ૫૮૨ માં પાટણમાં યે પેાતાના પટ્ટ પર એમણે શ્રીજિનમાણિકયસૂરિજીને સ્થાપિત કર્યાં જેમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે;
એમના જન્મ સ. ૧૫૪૯ માં ફૂકચોપડા ગોત્રીય સંઘપતિ રાઉલદેવની ધર્મપત્નિ રયણાદેવીની ફૂખે થયે. સ. ૧૫૬૦ માં દીક્ષા ગ્રહણ કરી શાશ્ત્રાભ્યાસ કર્યા. એમની વિદ્વત્તા અને ચેગ્યતા જોઈને ગચ્છનાયક શ્રીજિન સસૂરિજીએ સ. ૧૫૮૨ ના માહ શુદી ૫ ના રાજ માલાહિક ગૌત્રીય શાડુ દેવરાજભૃત નન્દી મહેત્સવપૂર્વક આચાર્ય પદ આપી પોતાની પાટ પર સ્થાપિત કર્યાં. એમણે ગુજરાત, પૂર્વ,. સિંધ દેશ તેમજ મારવાડમાં વિહાર કર્યાં. સ. ૧૫૯૩ ના મા શુદિ ૧ ગુરુવારે બિકાનેરના મંત્રીશ્વર કસિંહે અનાવરાવેલ શ્રીનમિનાથ સ્વામીના મંદીરની પ્રતિષ્ઠા કરી. સિંધુદેશમાં શાહ ધનપતિકત મહેમવથી પંચનદીના પાંચ પીના અદિત સાધ્યા,
તે
એમના સમયે ગચ્છના સાધુએમાં શિથિલાચાર વધી ગયા એમને આ અસહ્ય લાગ્યું. એટલે પરિગ્રહમાત્રના ત્યાગ કરી ક્રિચૈહાર કરવાની તીવ્ર ઉત્કંઠા એમના હ્રયમાં જાગી બિકાનેરના મન્ત્રી વર
એમને રચેલ કલ્પાન્તર્વાસ્થ્ય પઃ પ્રાપ્ત છે.