SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સિર—પર પરા ૧૯ એમના પાટે .આચાય જિનલબ્ધિ સુરિજી થયા, એમને પણ સૂરિપદાપ ણ ઉપરોક્ત તરુણુપ્રભાચાર્યજીએજ સ. ૧૪૦૦ આષાઢ શુદ્ધ ૧ ને રાજ કર્યુ અને સ. ૧૪૦૬માં એમના સ્વર્ગવાસ થયાંÆ · એમના પછી ગચ્છનાયક શ્રીજિનચંન્દ્રસૂરિજી થયા સ. ૧૪૧૫ ૐ માં સ્ત ંભનક (ખંભાત) તીમાં એમના સ્વર્ગવાસ થયા. એમની પાટ પર શ્રીતરુણુપ્રભાચાયે જિનેયસૂરિજીને સ્થાપિત કર્યાં એમણે અનેક જિનાલયેામાં જિનખિએની પ્રતિષ્ઠા કરી, અને કેટલાંયે સ્થળે એ અમારિ ઉત્પ્રેષણા કરાવીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી. . એમની પાટ પર શ્રીજિનરાજસૂરિજી × થયા, જે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. શ્રીવણું પ્રભાચાય, ભુવનરનાચાય, અને સાગરચન્દ્રાચાય ને એમણેજ આચાર્ય ૫ પ્રદાન કરેલ. સ ૧૪૬૧ માં દેવલવાડામાં + એમા સ્વર્ગવાસ થયેા. એમના પટ્ટ પર નારચન્દ્રટિપ્પનના કર્તા સાગરચન્દ્રાચાર્યજીએ શ્રીજિનવદ્ધ ન સરિજીને` સ્થાપન કર્યાં, જેના પર દૈવી પ્રકોપ થઈજવાને કારણે સંઘઆજ્ઞાથી ગસ્થિતિ રક્ષણાર્થે સ. ૧૪૭૫ માં શ્રીજિન ભદ્રસૂરિજીને ગચ્છનાયક મનાવ્યા. શ્રીજિનભદ્રસૂરિજી એક પ્રતિભાશાળી વિદ્વાન અને જૈન સાહિત્યની રક્ષા તેમજ અભિવૃદ્ધિ રનાર અગ્રગણ્ય આચાર્ય થયા એમની રચેલ શાન્તિ સ્તવ અને શત્રુ જય વિજ્ઞપ્તિ એ એ કૃતિ પ્રાપ્ત થાય . (સં.) એમની પર્ંપરામાં હજીસુધી પતિવય સુમેરમલજી . અનેઋધ્ધિકરણજીના શિષ્યા છે. – જે મેવાડમાં આવેલ જેનેતર તીથ એકલિંગજી’ ની પાસે છે. Śખરતગચ્છની પિપલક શાખાના સ્થાપક તેજ છે. એમની સ. ૧૪૭૪ માં રચેલ સપ્તપદા વૃત્તિ અને ખીજો, ગ્રન્થ વાગ્ભટાલ કાર વિત્ત અને પૂર્વ દેશચૈત્યપરિપાટી પણ મળે છે. <
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy