________________
- સુરિ-પરંપરા -
.૧૭ “શ્રાવક ધર્મવિધિ” નામક ગ્રંથ બનાવ્યો. તેમજ બીજાં સ્તોત્રની રચના પણ સારી સંખ્યામાં કરી હતી. સં. ૧૩૩૧ અશ્વિન વદી ૬ને રેજે જાલોરમ એમને સ્વર્ગવાસ થયો.
એમની પાટે શ્રીજિનપ્રબોધસૂરિજી આવ્યા એમણે સં. ૧૩૨૮નાં કાતંત્ર વ્યાકરણ પર “દુર્ગ પદપ્રબોધ” નામક વૃત્તિ રચી. અને “મહોપાધ્યાય વિવેકસમુદ્ર કૃત “પુણ્યસાર કથાનો સંશોધન કર્યો હતો, એમના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિ થયા જેમણે કેટલાયે રાજાઓને પ્રતિબંધ કરવા સાથે “કલિકાલ કેવલી” બિરુદ પ્રાપ્ત કર્યું; અને યવન સમ્રાટ “કુતુબુદ્દીનને પિતાના અપ્રતિમ ગુણો વડે રંજિત કર્યો. સં. ૧૩૭૬ અષાઢ શુકલ ૯ને રોજે કોરાણા ગામમાં એમને સ્વર્ગવાસ થયા, ત્યાર પછી સં. ૧૩૭૭માં જેઠ વદી ૧૧ ના રોજ શ્રી રાજેન્દ્રાચાર્યજીએ શ્રીજિનશુકલસૂરિજીને એમના પટ્ટધર બનાવ્યા. એમણે પણ સિધ તેમજ મારવાડ આદિ દેશમાં વિહાર કરી જૈન ધર્મની ભારે પ્રભાવના કરી. સં. ૧૩૮ના ફાગણ વદી અમાસનાઝ રોજે દેરોઉરમાં એમનો સ્વર્ગવાર થયું. તેઓ દાદાજીના
+ સં. ૧૯૨૪માં એમના હાથથી પ્રતિતિ ગૌતમસ્વામીની મૂર્તિ ભાર્ડીયાજી તીર્થના ભોંયરામાં મૂળનાયકની સામે અને લદરાની પાસે ઉતરતાં જમણી બાજુના ગોખલામાં બિરાજમાન છે. જેને લેખ આ પ્રમાણે છે
' संवत् १३२४ वैशाखवदि ५ वुधे श्रीगौतमस्वोमिमूर्तिः श्रीजिनेश्वर मूरिशिष्यश्रीजिनप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च सा. दो(१बो)हित्थपुत्र)
सावइजलेन मूलदेवादि સ્ત્રી ૪ ) રથયો
ચોઈ = " - * .જપા પા પાયે રચેલ ગુલીના આધારે સ્વર્ગવાસ સમય ફાગણ વદ પાંચમનો છે. છતાં આજે લાંબા ટાઇમથી સર્વ પર