________________
..
:
-
-
-
-
-
-
:
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ એમના શિષ્ય વિદ્વરત્ન શ્રીજિનપાલપાધ્યાયે સ્વરચિત ગુવલ માં આપેલ છે. આ પુસ્તકને વાંચતા એમની અપૂર્વ મેધા અને પાંડિત્યનો સારો પરિચય મળે છે. સંઘપટ્ટવૃત્તિ, વાદસ્થલ, સમાચારી, પંચલિંગ ટીકા, તીર્થમાલા, ચતુર્વિશતિજિનસ્તવ, વિરાધાલંકાર અષભસ્તુતિ, અજિત શાંતિસ્તોત્ર (કોલાનિવ), સ્તંભતીર્થ અજિતજિનસ્તવ (વિશદસમવિદ), નેમિસ્તોત્ર (ને િમાહિતધિયા), ચિન્તામણિ પાર્થસ્તોત્ર (જગદ્ગુરું જગદ્ધ, ચિંતામણિ પાર્થસ્તોત્ર બીજુ (દ્ધિ કપૂરમયં), પાકવંસ્તવ (અમી સ્વ.) મહાવીર દેવસ્તુતિ (સુડિમાડંબરપંચબાણ), મહાવીર સ્તુતિ (પ્રભુતસુર નિકાય) આદિ ગ્રન્થ એમણે રચેલા છે.
સંવત્ ૧ર૭૭ અષાઢ સુદિ ૧૦ ના પાલણપુરમાં તેમને સ્વર્ગવાસ થયે પછી મારેટ (મારવાડ) વાસ્તવ્ય ધર્મિઈ ભાંડાગારિક (ભંડારી ગોત્રના) નેમિચન્દ્ર (ષષ્ટિશતક અને જિનવલ્લભ ગીતના કર્તા) ના પુત્ર શ્રીજિનેશ્વરસૂરિજી પટ્ટાધિકારી થયા. એમણે અનેક શિષ્યને દીક્ષા દીધી, અને જિનાલયોમાં જિનબિબોની પ્રતિષ્ઠા કરી. એમણે સં. ૧૩૧૩માં પાલણપુરમાં
વિ (ડારી ગા? શ્રીજિનેશ્વરસૂલામાં જિ"
એમણે રચેલ બીજા નિનાંકિત ગ્રંથે આજે પણ ઉપલબ્ધ થાય છે. સનકુમારચરિત્ર મહાકાવ્ય,* પસ્થાન પ્રકરણ વૃત્તિ× (સં. ૧૨૬૨) ઉપદેશ રસાયન વૃત્તિ* (અ. ૧૨૯ર), દ્વાદશકુલકવૃત્તિ ૪ (સં. ૧૨૯૩), ધર્મશિક્ષા પ્રકરણ વૃત્તિ (સં. ૧૨૯૩), પંચલિંગી ટિપ્પણ, ચર્ચરી ટિપ્પણ, સ્વનિવિચારભાષ્ય વૃત્તિ, સ્વપ્ન ફેલ વિવરણ, સંક્ષિપ્ત પિપધવિધિ, જિનપતિસૂરિપંચાસિક, એમાંથી ૪ નીશાનીવાળા ગ્રંથ મુકિત થઈ ગએલા છે. અને આ બે ગ્રન્થનું સંપાદન ઉપાધ્યાય વિનય=સાગરજી કરી રહ્યા છે.