________________
--
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સત્યાને રવીકાર કરે.
(૭૦૫). મતાંધતાને ક્ષય થાય છે. સત્યાંશગ્રાહી સ્યાદ્વાદવાદી સસ્તું છે. જ્ઞાનગીઓએ સર્વધર્મોમાં વિચારોના અને આચારોના જે અંશે છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઈએ. સ્યાહાદીઓએ સ્વકીય સત્યાને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્વાટાદધર્મકર્મમા પ્રયત્નવડે પ્રવર્તવું જોઈએ. ધર્મકર્મપરાયણ મુમુક્ષુઓએ નિરાસક્તિવડે ચેગના અષ્ટાગોને પ્રીતિભક્તિથી સાધવા જોઈએ.
વિવેચન-સાત નાના અને તેઓના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મોમાં સાપેક્ષનયદષ્ટિએ સત્યશે રહેલા છે એમ અવાધાય છે. સત્યાશવાળા વિચારોના તથા આચારેના ભિન્ન ભિન્ન નામપય હેય અને અર્થથી એક હોય તે તે સંવ્યવહારથી હવા ચોચ છે નામભેદે આકારભેદે ભિન્નતા હોય પરંતુ અર્થથી સાપેક્ષદષ્ટિએ
એકતા હોય ત્યા સર્વે સત્યા છે એમ અવબોધવુ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે દિન વિના મળી-ઈત્યાદિથી સર્વદર્શને છે તે એકેક અંગયુક્ત અને તે જિનવર અંગીનાં અગભૂત છે સર્વધર્મોમાં જે સત્યા હોય તે ગ્રહવા, પરંતુ દેવદષ્ટિથી અને દેષદષ્ટિથી કઈ ધર્મની કોઈ દર્શનની નિન્દા કરવી ન જોઈએ. સર્વધર્મોમા સત્યાગે સમાયેલા છે તે સત્યાશેને હસદષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યા હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યા વિના જે જે ધર્મો વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કેઈ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કેઈ ધર્મ વિશ્વમાં પરોપકારની સુખ્યતાએ જીવી શકે છે કોઈ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાઓ જીવી શકે છે. સર્વધર્મોમાં સુખ્ય મુખ્ય કઈ કઈ મહાન સત્યાશ હોય છે દયા, સત્ય, બ્રહ્મચર્ય, પરોપકાર, ત્યાગ, કર્મચગ, જ્ઞાનયોગ, ભકિતયોગ. સેવાયેગ, લયયેગ વગેરે કઈ મુખ્યાગબળે કઈ કઈ ધર્મ વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્વાદાદીઓ સત્યાનું સાપેક્ષણિરમે ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે કેઈ ધર્મના વિચારોથી અને આચારોથી રાજ્યવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે કેઈ ધર્મના આચારોથી અને વિચારથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ સંપ્રાપ્ત થાય છે. કેટલાક ધમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે પક્ષપાત. કદાહ, શ્રેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે, માટે પક્ષપાત કદાવહાદિ દેને દૂર કરી સર્વધર્મોમાંથી સત્યાશેને ગ્રહવા જોઈએ અને તે સત્યાના સમૂહવડે યુકન એવા જેવધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિકદષ્ટિએ. આચારદષ્ટિએ. નીતિવિએ અને પછી પકારદષ્ટિએ સર્વ ધર્મોમાથી સત્યાને ગ્રહવાની જરૂર છે જે ધર્મથી દુનિયાના જ સર્વ શકિત મેળવી શકે છે એવા જે જે અગો હેય તે જૈનધર્મના સત્યા છે એવું