SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૭૦૬) શ્રી કમોગ ગ્રંથ-વિવેચન. હૈ સાપેક્ષદષ્ટિથી જાણને સત્યપ્રગતિકારક સત્યોને હવા જોઈએ. આચારમાં અને વિચારામાં ભિન્નનામાદિપર્યાવકે જે સત્યા હોય તે ગ્રહવા જોઈએ. માની કરાટે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હાથે અનન્નસત્યને પાર આવી શકતો નથી. દિવ્યોત્રકાલજાવથી સત્યાંશેના અસંખ્ય ભેદ અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સન્યાને નિરપિક્ષદષ્ટિએ અસત્યાગે રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વના કેઈ ધનાં તત્વે અહ્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મને આનું વિશેષ જોર હોય છે તે તે અનીતિમય આચાર્યુક્ત અત્યતત્તવાળા ઘર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનુ એક મુખ્ય અંગ પડે છે તેથી તે ધની વિશ્વમાં જીવંતદશા વ છે. સંવ્યવહારદષ્ટિએ લૌકિકકર્તયકામાં બ્રાહ્મણ-વિચ વલય અને શદ ચારે વરના ગણે અને કપ લૌકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે, તે ત્યા સુધી જે વર્ગમાં કાયમ રહે છે ત્યાં સુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનની સાપેક્ષતા વિશ્વવર્તિસર્વ ધર્મોના પ્રગતિ કારકવિચારને અને આચારેને ગ્રહણ કરનાર જેનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યશે વિદ્યમાનતા હોવાથી, વ્યાપકદષ્ટિએ જૈનધર્મ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. રાજ્યના અંશો જે જે આચામાં છે તે સ્થાદાદ જૈનધર્મ છે એવી વિશાલદષ્ટિથી જ્યાં સાપેક્ષની વિચારણા કરાય છે એવા ચઢાદીઓ સર્વત્ર જૈનધર્મને અનેક સત્યાશાથી વિખ્યાત કરી શકે છે અનઃસત્યાગેથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવર્નલમા વિશ્વવર્તિ કરડે ધર્મોને સમાવેશ થાય છે. વિશ્વવર્તિવિચારમાં અને આચામા જે જે સત્યાગે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માશે કથેલા છે તેથી તે મહાવીર પ્રભુના સિદ્ધાતોથી અવિરુદ્ધ હોઈ ગ્રહવા લાયક છે એમ જૈનાચાર્યો ડિ ડિમ વગાડીને કથે છે; માટે સર્વધને પિતાના અનન્તજ્ઞાનધર્મવર્નલમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનની સાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીએ જે સતાધતા કરે છે તેને ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેને ક્ષય થતો નથી અને તે વિના મતાંધતા પણ ક્ષય થતો નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશે ગમે તે ધર્મના આચારમાં અને વિચારમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુએ છે એવો અનુભવ આવતાં જૈનધર્મની ઉપગિતાને ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વમનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્લલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારને અને આચારોને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે–તેઓ ગરછકદાગ્રહ-મતદાગ્રહ આદિ કદા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy