SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૭૦૪). શ્રી કમાગ ગ્રંથ-સંવિવેચન જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂર્વોત્સાહથી અને આત્મશકત્યનુસારે પ્રાયશ્ચિત્તો કરવાં જોઈએ વિશ્વવર્તિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તોની આવશ્યકતા જણાવવામાં આવી છે જૈન શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તોનું વિશેષતા તે તે કાલમાં વિધાન કરવામા આવ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનું લોકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના શ્લેકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચાથી અને આચાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તેને ગ્રહણ કરવા જોઈએ પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામા આવે તે એક બીજો ગ્રંથ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરુ પાસે દેહચિત્તશુદ્ધચર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો ગ્રહવા જોઈએ. અવતરણ–ઉપર પ્રમાણે કર્તવ્ય કર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધર્મોમાં સત્યના અંશે છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મોમાં સત્યાંશને જણાવનાર અષ્ટાંગયેગનું સ્વરૂપ દશાવે છે श्लोकाः सत्यांशाः सर्वधर्मेषु ज्ञातव्या नयवोधतः। भिन्ननामादिपर्यायैायाः संव्यवहारतः ॥ २५७॥ . अनेकान्तनयज्ञानान्मतान्ध्यस्य क्षयो भवेत् । सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥ २५८ ॥ सर्वधर्मेषु सत्यांशा विचाराचारयोश्च ये। अनेकान्तसमुद्रस्य मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥ स्याद्वादिभिः स्वकीयाँ-स्तान्सत्वांशान् परिभाव्य च । यतितव्यं प्रयत्नेन स्याद्वादधर्मकर्मणि ॥ २६० ॥ . अष्टाङ्गानि प्रसाध्यानि योगस्य प्रीतिभाक्तितः।। मुमुक्षुभिर्निरासत्या धर्मकर्मपरायणः ॥२६१॥ .. શબ્દાર્થ –નયબોધથી સર્વધર્મોમાં સત્યાગે છે એમ જાણવા યોગ્ય છે. ભિન્નનામાદિપવડે સંવ્યવહારથી સર્વધર્મોમા સત્યાશે જાણવા ચોગ્ય છે, અનેકાન્તનયજ્ઞાનથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy