SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - - -- -- -- - - -- -- કમલેગીઓ પ્રકટ ( ૭૦૩ ). અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે વ્યવહારદષ્ટિએ સર્વસદુધર્મો પૈકી સ્વચ્ચ જે કર્તવ્ય હોય તેઓનું સેવન કરવું જોઈએ ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાણાતે પણ ગિતકર્મને ત્યાગ ન કરવું જોઈએ. ચિતવ્યાવહારિકકર્મો અને ધાર્મિકકર્મો કરીને ગૃહસ્થ સ્વફરજ અદા કરી શકે છે. સ્વકર્તવ્ય કાર્યોને અનાસકિાથી કરનારા મનુષ્યો કર્મયોગીઓ બને છે. સ્વાધિકારથી ભિવા અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવા કને ન કરવાં જોઈએ. અર્થાત્ ગૃહરએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવા ન જોઈએ, કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમા ભાગ આપી શકતા નથી. પ્રત્યક્ષેત્રકાલાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થાઓ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ પ્રત્યક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવના કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે–તદ્વત અત્રે જાણવુ ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ સાધક અને બાધકનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીશે શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કરવું? ચિતસાધકક પણ ક્ષેત્રકાલાન્તર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધક ધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મચાગી બનવું–જોકે એ કઈ બાળકને ખેલ નથી. પણ ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલષ્ટિથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જૈનેની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધકજ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આય. વર્તમનુષ્યોએ સમષ્ટિદષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હોત તે તેઓની પતિત દશા થાત નહિ. કર્મગીઓ દરેક જમાનામાં ઉપર્યુક્ત સવિચારવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી આશ્કવાસી જનોએ કેટલાક સૈકાથી અદ્યપર્વત ઉપર્યુક્ત વિચારોથી કર્તવ્યવ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વપ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તે તેઓ પુન પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારોવડે અને આચારેવડે વિશ્વજને આદર્શવત્ બને એવા પ્રથમ તે કરોડો કમગીઓ પ્રગટે એવા સદુપાયે આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીઓએ અને ગુહાએ જે જે અનુચિત પાપકર્મો–ધર્મનિષિદ્ધ કર્મો કર્યા છે, તે પાપની આલોચના લેવી જોઈએ-ગુરુ પાસે તે તે અયોગ્ય પાપકર્મોના પ્રાયશ્ચિત્તો લેવાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy