SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૭૬). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. તે નથી-એમ સુધારક દષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલ અસત્ય એ કદાગ્રહ કર નહિ ધર્માચારને થોત્રકલાનુસારે સ્વાધિકાર આચરવાના હોય છે તેથી ઉપગિતામાં કશે પ્રત્યવાય આવતું નથી તથા તેના ઉપર ચઢેલાં અનુપયેગી આવરણને દૂર કરવામાં પણ કશે પ્રત્યવાય નડતું નથી. ધર્માચાર જેટલા છે તેટલા કેઈને કેઈ ઉપયોગી છે. એક મનુષ્ય માટે એકી વખતે સર્વ ધર્માચા હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. ધર્માચારથી જેટલે અન્ય મનુષ્યને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારેથી ફક્ત અન્ય મનુષ્યને લાભ આપી શકાતે નથી. અજેના ઉપર પોપકાર આદિ ધર્મકરાણીથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચાર આકાર છે અને તેનાથી અને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણી બાબતમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારોને અને ધર્માચારેને આન્નતિ માટે ઉપયોગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રોમાં જે સોળ ધર્મસંસ્કારોનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે–એવું અવધીને સ્વધિકારે ધર્મસંરકારેને સેવવા જોઈએ. સહુએ સાધર્યભક્તિકમાં યત્ન કરી જોઈએ અને લેકેને સુખ દેનારાં જે જે કર્મો હોય તેઓને વાત્મશક્તિથી સેવવા જોઈએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી કઈ જીવને હાનિ ન થવી જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વવર્તિ સર્વ જીવે સંગ્રહ સમાન છે–સ આત્માઓ છે. સર્વ જીવોના શ્રેયમાં સ્વયઃ સમાયેલું છે. સમ્યગૃષ્ટિ આદિ ગુણો વડે સાધમમનુષ્યની સેવાભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવું ન જોઈએ. જે સર્વ ને ધિક્કારે છે તેને પિતાનો જ આત્મા ધિક્કારે છે. જે સમાનધમીઓને પૂજે છે તેને પિતાને આત્મા પૂજે છે. જે લોકોને માટે સુખદ કર્મ કરે છે તે જ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઈએ, જે જે આચરેથી વિશ્વ જીવોને સુખ મળે તે આચારને તન-મન-ધન-આત્મભેગથી આચરવા જોઈએ. કેચિત્ ધર્મકર્મોને કરે છે, પરંતુ અન્તરમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કેચિત્ મનુષ્ય બહાથી ધર્માચારને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ યોગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મોહનીય કર્મની પ્રકૃતિના સદુભાવે બાહ્યથી જેઓ નિવૃર્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ રાકમી છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિલેપ રહીને સ્વપરપ્રગતિકારક ધર્મચારેને સેવતાં ધર્મનું પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમા ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાવિલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વની શક્તિને વિકાસ કરી શકાતું નથી. જે સ્વાધિકારે અનાસતિથી સદાચારને, સમ્પ્રવૃત્તિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy