SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માચાર વિનાને ધર્મ નહિ, (૬૭૫). જે ધર્મના મનુષ્યોએ અને રાજ્યસત્તાધીશ લેકેએ ન્યાયસાચને પરિહર્યા તેઓની અધોદશા થઈ એમ ઈતિહાસના પાનાં ઉકેલતા અવાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારાનાં રહસ્યો વિશ્વમાં જીવતા રહે છે અતએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લૈકિક કર્મ અને વર્ણ એ બે વડે યુક્ત મનુ વિશ્વમાં સ્વાધિકારવડે સમ્યકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી. ધર્મની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારી અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મોક્ષદર્શી જ્ઞાનિયેએ આચારવડે અને અવ્યવસાવડે મનુષ્યો ધર્મકર્મસાધક બને છે એને નિશ્ચય કર જોઈએ આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મેક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. રાજકિયપ્પાં મોત જ્ઞાનશ્ચિાવડે બેઠા છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અવમાની શુદ્ધિ થાય છે તે તે આચારને સ્વાધિકાર સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદર્શનચરિત્રગુણની શુદ્ધિ માટે આચારાની ઉપગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયેની શુદ્ધિ માટે સદા સેવવાની ખાસ જરૂર છે. સદાચારમા સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાની શુદ્ધિમા સ્થિર રહેવાય છે. અતએ ધર્માચાર સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાનો છે તે વિના લાંબાં લાંબાં ભાવથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુકત જે જે ધર્મકર્મો –ધમચારે છે તે ધર્મના અગે છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવું જોઈએ. વૃક્ષના મૂલે અને તેની શાખાનો નાશ કરવાથી જેમ વૃક્ષો નાશ થાય છે તેમ ધર્માગમૂલભૂત ધર્મક-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધમચારમાં મૂલાગોનો નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારો કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારેને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મ, તીર્થજીવક ધર્મવ્યવહારાચારને ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાઘ ધમાચારને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યોની સુધારણામા લિનો વેશ થાય છે. ધર્માચાર વિનાના કેઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના આહા અને આન્તર જીવનથી જીવી શક્તિ નથી. ધર્મવ્યવહાને સેવ્યા વિના નિશ્ચયધર્મની વ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી જે ધર્માચારને ઉથાપે છે તે ધર્મને ઉછેદ કરે છે ધર્મના આચાર અને વિચાર વિના વિશ્વમાં નાસ્તિકતા પ્રત્યા વિના રહેતી નથી ધર્મગોમાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક્યુરિવર્તને થયા કરે છે પરંતુ તેથી ધમાગને નાશ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy