________________
(९७४)
શ્રી કર્મયોગ પ્રય-વિવેચન.
wwwwwnamom
कर्तव्या धर्मसंस्कारा धर्मकामार्थमुक्तिदाः । संस्काराणां रहस्यं तु ज्ञायते ज्ञानयोगिभिः ॥ २२० ॥ आत्मोन्नतिः सदा कार्या सदगुणैर्गुरुबोधतः। प्रत्यहं दोषवृन्दानां नाशार्थ मज सद्गुरुम् ॥ २२१ ॥ निन्दा नैव प्रकर्तव्या द्वेषतोऽपरधर्मिणाम् । ग्राह्यं सर्वगतं सत्यं सदा मुक्त्वा कदाग्रहम् ॥ २२२ ॥ सदाचारस्य संस्कारात् विस्तार्या सुपरंपरा । सदाचारैः सदा पोष्यो व्यवहारो धर्मकर्मणाम् ।। २२३ ॥ देशधर्मविनाशिन्यो बाललग्नादिरीतयः । हर्तव्याः देशनायेन धर्मकर्मसुधारकैः ॥ २२४ ।। हानिकृत् कुत्सिताचारा राज्यदेशक्षयंकराः ।। हर्तव्याः कर्मयोगीन्द्रैः सत्तावोधादिसाधनैः ॥ २२५ ।। अभक्ष्याचं सदा त्याज्यं धर्मसत्ताविनाशकृत् । कर्तव्यो व्यसनत्यागो धर्मव्यवहारसाधकैः ॥ २२६ ॥ दुष्टव्यसननाशार्थ नीतिधर्मविवृद्धये ।
स्वशक्त्या कर्म कर्तव्यं धर्मसाधकयोगभिः ॥ २७ ॥ શબ્દાર્થ વિવેચના–મન વાણું અને કાયાવડે સદાચા સેવવા ગ્ય છે. રાજ્યના કાયદાની પેઠે અજ્ઞાનાવસ્થામાં પણ સદાચારો સેવવાથી લાભ પ્રાપ્ત થાય છે. ગળથુથીની પેઠે જન્મથી સદાચારેને વારસે જેઓને મળેલો છે તે આર્યમનુષ્યને ધન્યવાદ ઘટે છે. દુરાચારો તે સદા ત્યાગ કરવા છે. ગુરુગમથી સદાચારનું અને દુરાચારનું સ્વરૂપ અવબેધવું. ધર્મ કામ અને અર્થના ઈચ્છકેએ સંસાર વ્યવહારમાં પ્રથમ સદાચારના સેવકે બનવું જોઈએ. ધર્મ અર્થ અને કામ એ ત્રણ વર્ગની પ્રાપ્તિ માટે સંસાર વ્યવહારમાં ચાતુર્વર્યગૃહસ્થજને એ સદાચારમાં દઢ રહેવું જોઈએ. હવે અહીંથી ગ્રન્થૌરવના લીધે સંક્ષેપથી વિવેચન કરવામાં આવે છે. કર્મવ્યવહારમાં સદાચાર વિના દેશની સંઘની અને સમાજની પ્રગતિ થઈ શકતી નથી. ન્યાય્યસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધપાત થશે.