________________
( ૬૭૨ )
શ્રી કાગ અંધ-સવિવેચન,
અપવાદ વખતે જેઓ ઉત્સાઈથી આચરણા કરે છે તેને ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવધવુ. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આગા આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે, પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાગાર એ પંચ પ્રકારના આચા
ને ઉત્સર્ગ અને અપવાદથી ચારે વર્ણએ અને ત્યાગીએ વવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યોએ સદા મંત્રી પ્રમોદ મધ્યસ્થ અને કાય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિજાચારમાં મુંઝાઈન યુદ્ધ ન કરવું જોઈએ; કલેશ કંકાસ વેર ઝેર ન કરવા જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદેશના રાષ્ય માટે અનેક સાધનોએ ભિન્માચારપૂર્વક સ્વાધિકાર મનુ પ્રયત્ન કરે તેમાં ભેદદહિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારામાં સત્ય અવલોકવું. સાપેક્ષ દૃષ્ટિથી ભિનાચારાની સાથ્થાશમાં એક વાકયતા કરવી અને મતાચાર. સહિષ્ણુતાને સાપેક્ષ દૃષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યા હોય તે હવા-માનવા, ધર્મવૃદ્ધિ માટે ધર્માને ગ્રહણ કરી વર્ણ દક અધિકારપૂર્વક આચાગમાં પ્રવૃત્તિ કી ' અને આત્મન્નિતિ આદિ સવ પ્રકારની શુભેન્નતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચ-. રણયુક્ત રહેવું.
અવતરણુ–સદાચાર-ધર્માચારસંસ્કાર સેવવાપૂર્વક હાનિકારક રીવાના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે
सेवनीयाः सदाचारा, वाकायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०५॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि । स्वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०६॥ आचाराध्यवसायैर्हि, सुष्टु मोक्षाङ्गसाधकाः । ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभिर्मोक्षदार्शभिः ॥२०७॥ धर्मव्यवहारयुक्तानि, धर्मकमाणि यानि तु । छेद्यानि काऽपि नो तानि, धर्ममूलानिजानीहि ॥२०॥