________________
-
-
-
-
-
-
--
-
-
સદાચારમાં પ્રવૃત્ત થવું.
તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. ધર્મકામાર્થસેવકોએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાશાલાદિક શુભ કર્મ કરવાં જોઈએ ધર્મશાલા વગેરેનું પાપન કરવું જોઈએ સાધુઓને અને સાત્રિીઓને ભણાવવા માટે પાઠશાલાસ્ટિકની થાપના વિગેરે જે જે શુભ કર્મો કરવાનાં હોય તે તે કરવા જોઇએ અને ઉપદેશસત્તા લમીથી તેને સ્થપાવવાં જોઈએ સરકારશકિતપૂર્વક ધર્મને સહાધ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યોને સહાધ્ય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપે ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરે જોઈએ. સત્કારભક્તિવિના માત્ર સહાયથી સ્વાત્માની ઉન્નતિ થતી નથી અએવ સકારભક્તિપૂર્વક ધર્મલોકોને અનેક કમેથી સહાય કરવી જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમા વિશ્ન કરનાર સંકુચિત દિને ત્યાગ કરવું જોઈએ. ઉદાર શુભપ્રબંધો વગેરેથી ધર્મની અને ધાર્મિકતનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમોદના કરવી જોઈએ.
અવતરણ-ધર્મવૃદ્ધિકારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મ પ્રવૃત્તિ દશવવામાં આવે છે.
श्लोकाः
अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले ।। तेषां पूर्णप्रचारार्थ यतितव्यं स्ववीर्यतः ॥ १९७ ॥ गुणैर्युक्ताः सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र स्वाचारस्तत्र निष्फलः ॥ १९८ ॥ आचारा गुणवृद्धयर्थ गुणानां रक्षणाय ये। ज्ञानश्रद्धाचलाभ्यां ते समायुक्ताः शुभङ्कराः ।। १९९ ।। आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते । आचारः सर्वलोकानामाधारो व्यवहारतः ॥ २० ॥ सदाचारस्थलोकानां निपातो नैव जायते । धर्मस्य प्राणभूतः सः सदाचारः सतां मतः ॥ २०१ ।। उत्सर्गकापवादाभ्यां क्षेत्रकालानुसारिणः। सदाचाराः सदा सेव्या धर्मागमाऽविरोधतः ॥ २०२ ॥