SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્રમચાગ પ્રથાવિવેચન, ( ૬૪૬ ) અને સદાચારાની વ્યાપક્તા કરવા શકિતમાન્ થતા નથી. ગમે તેવા દુધપ્રતિપક્ષી મનુષ્યને પશુ સેવાધર્મથી સ્વધર્મોમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેએાના દુખ ટાળવા રૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મમાર્ગ મા આકર્ષી શકાય છે અન્નદાનથી વશુદાનથી વિદ્યાદાનથી સદ્વિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિયા જે જે હાય તેનું અન્ય મનુષ્યને દાન કરવાથી જીવાની સેવા કરી શકાય છે. દુર્ગુણીઓને અનેક ઉપાચેાથી સુધારીને તેએાની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યને સુધારીને તેને રાત્રસ્ત્રી કરવાથી તેની સેવા કરી એમ કથી શકાય છે. તેમાની ક્લેશી મનુષ્યાને શાંતિ ગુણુનુ દાન આપીને તેએની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિ મનુષ્યેામાંથી ક્રોધ માન માયા લેાલ વગેરે દુર્ગુણાને નાશ થાય અને તે આત્માની શક્તિયેા ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિયે કરાય તે કર્તવ્ય સેવા છે. સેવક ચાગ્ય શુદ્ગા પ્રકટાવ્યા વિના સેવાધર મા પરિષષ્ઠા આવતા સ્થિર રહી શકાતુ નથી. ગામેગામ શહેરાશહેર ફરીને મનુષ્યને આત્મ જ્ઞાનના ઉપદેશ આપવા અને તેનુ પ્રભુમય જીવન કરવું એ ઉત્તમાત્તમ સેવાધમના માર્ગ છે ત્યાગી મહાત્માએ સમાન કોઈ ઉત્તમાત્તમ સેવા ધર્મ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાની મહાત્માઓની ચરણસેવા કરીને સેવાધર્મનાં રહસ્યાનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જે સેવા કરે છે તેઓ ધર્મની વ્યાપકતા કરી શકે છે. સર્વ જીવાપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્ય દૃષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દૃષ્ટિમાં ઉદારતા હાય છે તે જ સેવા કરવામા ઉદાર પ્રવૃત્તિ થાય છે, ઉદાર દૃષ્ટિવાળા ધર્મ વિશ્વમાં વ્યાપક મને છે અને સકુચિત ષ્ટિવાળા કાઇપણ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણુ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચાશમા અને આચાશમાં ઉદારતા—વિશાલતા-યાપકતા નથી તે ધમ ગમે તેવે એક વખતે પ્રકાશિત થએલા હાય છે તેાપણુ અંતે તે નાશ પામે છે. સેવાધર્મ મા ઔદ્યાયષ્ટિની આવશ્યકતા રહે છે. ઔદાર્ય દૃષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારા આ વિશ્વમા સર્વ શુભ ધર્મના પ્રચાર કરીને સર્વત્ર શુભ ધર્મીઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહે વૃત્તિથી સેવાધર્મ ખજાવનારાએ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કાઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવાના ઉદ્ધારાથે જૈન ધર્મના ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમા કાઇ અજાણ્યું નથી. સેવાધર્મના સૂત્રેા કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સયેાગાના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે, પરંતુ સર્વ ધર્મના મૂળ ઉદ્દેશ સવ થવાના દુ;ખા ટાળવા એજ રહે છે. અતઃએવ સેવાધર્મભક્તિધર્મમા ગાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધધર્માદિ અનેક ધર્મની રક્ષા માટે આત્માપણુ કરવુ જોઈએ. ભયમનુષ્યએ યાદ રાખવુ` કે જ્યા ધર્મ હાય છે ત્યાં જય મ ------ ---
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy