SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ - - નામક રાક મા કરનાર આ - - - - - - - - - - - - - - - - - ને - - - - ધર્મની રક્ષા કેમ થાય ? થાય છે અને અધર્મથી પરાજ્ય થાય છે અધર્મથી કદાપિ કેઈને શણુ માત્ર જય હે એમ દેખાય છે પરંતુ અંતે તે પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કે જયનું સ્થાન નથી. આ વિશ્વમા ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કોઈ કાર્ય નથી. ધમ રક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. આપત્તિકાલમા આપત્તિકાલના સને અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભોગ આપ જોઈએ, વિશ્વમા દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સુવિચારો અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતઓવ ધર્મરક્ષામાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઈએ. સંકુચિતરવાળાએ ધર્મરક્ષણથે એડનું ચેડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે. સંકુચિતદષિમતે પિતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેને બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારનું અને આચારેનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને અધર્મ પ્રવૃત્તિ કરે છે. અતઓવ ઉદારદિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવળોથીને પશ્ચાત ધર્મેના અનેક ભેદેની રક્ષા કરવામા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે જે ઉપાયે આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યથી બની શક્તી નથી. ઉદાર દષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્ય સ્વાશ્રયી બનીને સમણિબળ ભેગું કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિના સંઘબળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મ રજપુતાનાની રાજરમણીઓએ આત્મસર્ગ કર્યા છે તે ઇતિહાસથી અવધાઈ શકે છે, કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભેગ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. ળા એ દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામા આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્ય દાય તેઓની રક્ષા કરવાથી સર્વ જીવોની પ્રગતિમાં ભાગ લઈ શકાય છે જે વખત જે ધર્મ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આભારાપ કર્યા વિના ધર્મની રક્ષા થઈ શકતી નથી દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ, ધર્મ, સ્વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ, દર્શનધર્મ, શિવમ, પ. નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિશધર્મ, ક્ષાત્રધમ, વ , દમ, અનેકાન્તશ્રતધર્મ, તસ્વધર્મ, આત્મધર્મ–આદિ અનેક પ્રકા ધન - ક પ્રકારની શક્તિને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ ભવન : કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શનિ જા કરતું જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વસમર્પ, કર્યા વિના વિધિના ફાડા કાન થઈ શકાતું નથી; તેમજ ધર્મવ્યવહારોમાં પ પ્રદત્ત કાતું નથી. ધર્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy