SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - સર્વ જીવોને સમાન ગણે તે જ ધમ. થતું નથી. વૈષ્ણમાં ભક્તિને ગુણ મુખ્યતાને ભજે છે. બોદ્ધામાં પોપકાર ગુણ મુખ્ય તાને ભજે છે. પ્રીતિમા મનુષ્યસેવા ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓના સન્તસાધુ સેવા ગુણ મુખ્યતાને ભજે છે. મુસભાનોમાં શ્રદ્ધા અને પરસ્પર ભાતૃભાવ–ઐકય ગુણ મુખ્યતાને ભજે છે. જેમાં દયાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લોકોમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણો ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણ વિના અન્ય ગુણેની પ્રાય સજીવનતા રહેતી નથી. જે ધર્મમા, સેવાની મુખ્યતા હોય છે તે ધર્મને વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ જીને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણી જે ધર્મવાળા લોકેમા હોય છે તે ધર્મનાં સિદ્ધાંતો સામાન્ય ટાય છે, તો પણ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ સર્વત્ર વ્યાપક બની શકે છે. વિશ્વતિ દુખી ના શ્રેયામાં જે ધર્મ ભાગ ન લેતો હોય તે ધર્મને કરોડ ગાઉથી નમસ્કાર થાઓ. વિદ્યાસત્તા અને લક્ષ્મીથી દેવગુરુધર્મની સેવા કરવાની હોય છે. સર્વ જીવોની વિદ્યાસત્તા લક્ષમીથી સેવા કરવાની હોય છે અને સર્વ જીવોના શ્રેયમા સર્વ સ્વાર્પણ કરવાનું હોય છે એવું જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય ધર્મના નામે પ્રસિદ્ધ હોય તે પણ તે અધર્મ છે. નાસ્તિક વિચારથી અને જડવાદથી ધર્મને લોપ થાય છે. સર્વજીને દુખને દિલાસો આપવા જે ધર્મના લોકો પ્રયત્ન કરે છે તેઓ ધમ બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ ને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધમી છે, બાકી સત્તસાધુની સેવા વિના પિતાને કરે મનુષ્ય ધમાં માનતા હોય તે તેથી તે ધમી સિદ્ધ થતા નથી. હજારો ગરીની જેઓ હાય લે છે અને ગમે તે ધર્મની મિયા માત્ર કરે છે અને ટીલા ટપકા કરે છે તેથી તે ધમ સિદ્ધ થતા નથી સત્ય ગુના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની પૂર્ણ કૃપા વિના કદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપા વિના વિદ્યા સત્તા અને લક્ષ્મીથી પણ કંઈ આત્મકથા કરી શકાતું નથી. અતએ પ્રથમ સદગુરુની કૃપા મેળવીને જે મનુષ્ય વિશ્વવનિ સર્વ જીવાની સત્તા ધન લક્ષમી સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લેકે વિશ્વમાં ધર્મને પ્રચાર કરવાને અને ધર્મની સર્વત્ર વ્યાપતા કરવાને શકિતમાન જાય છે જોવાના અનેક ભેદ છે સર્વ જીવોના આત્માઓના દુ ખ ટાળવા અને ગુરુ આદિની રે ? તેઓના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એ જ સેવાધર્મનું લક્ષણ છે. સદગુરુઓને ચ મક સેવવાથી સેવા ધર્મના રહસ્યોનું જ્ઞાન થાય છે સાધુઓની–સની કૃપા મેળવવા - કાલ તેઓની સેવા કરવી જોઈએ ગુપના મુખના સદુપદેશની સેવાધર્મની પ્રાપ્તિ જ છે. સર્વ મનુષ્ય પિતાપિતાના ધર્મની સર્વત્ર મનુમાં વ્યાપકતા કરવાને ? ને ને માટે રક્તના પ્રવાહ વહે એવા શુદ્ધો કરવાને માટે પણ બાકી રાખતા નથી. પરંતુ આ જેને સ્વાત્મા સમાન માનીને તે સેવા ન કરે ત્યા સુધી તેને ધર્મના દકિની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy