SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮ ) શ્રી કમ*યેાગ શ્રચ–સવિવેચન. છે, તેથી તેઓની સેવાભકિત તથા આજ્ઞાથી ધર્મના તથા ધમી મનુષ્યના ઉદ્ધાર થાય છે—તે દર્શાવે છે. જોજો. अधर्मस्य विनाशाय धर्मस्थापनहेतवे । आत्मज्ञानि सुनीन्द्राणा-मवतारा महीतले ॥ १५४ ॥ अज्ञानादिविनाशेन सद्गुणानां प्रकाशनात् । धर्मोद्धारक योगीन्द्रा गीयन्ते ईश्वरा जनैः ॥ १५५ ॥ ET શબ્દાર્થ : અધવિનાશા અને ધર્મસંસ્થાપના આ વિશ્વમાં આત્મજ્ઞાનીમુનીન્દ્રોના અવતાશ થાય છે. અજ્ઞાન નાસ્તિય આદિ આસુરી સપત્તિના નાશવર્ડ અને જ્ઞાનદર્શનાદિ સદ્ગુણ્ણાને વિશ્વમા પ્રકાશ કરવાથી વિશ્વજનેાવડે તે ધર્માંદ્ધારક ચેગીન્દ્રો ઇશ્વરા ગવાય છે—સેવાય છે. વિવેચન ઈશ્વરાવતારરૂપ આત્મજ્ઞાનીમુનીન્દ્રો ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેઆએ પૂર્વભવામાં ધર્મની અપૂર્વ શક્તિયાને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધકર્માનુરાગે ધર્મ રક્ષણાર્થે ધર્મસ્થાપનાથે અને અધનાશા તેનેા અવતાર થાય છે તેએનામા ખાલ્યાવસ્થાથી અપૂર્વ ગુણાની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધર્મી, જડવાદી દુષ્ટ લેકાનુ પ્રાખલ્ય થાય છે અને જ્યારે તેઓ ધર્મી મનુષ્ચાને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનીમુનિવરેાના અવતારા થાય છે. જ્યારે વિશ્વમા રાત્રીની પેઠે અજ્ઞાન, વ્હેસ, અધર્મ, હિંસા, મારામારી આદિ અધર્મના ઘેાર અધકાર વ્યાપી જાય છે અને ધર્મીમનુષ્યાને અનેક વિપત્તિયા પડે છે ત્યારે તે ધર્માંહારક મહાત્માએાના પ્રાકટય માટે પ્રાર્થના કરે છે;–તેના પુણ્યાનુસારે અનેક મહાત્માએ સ્વકીય પુણ્યખલાનુસારે દેવલાક વગેરેમાંથી આવી અન્ન કાઈને ત્યાં જન્મ ધારણ કરે છે, અમના અંધકારના નાશ કરવા માટે દેશકાલાનુસારે જે જે ચેાગ્ય કન્યકાં હાય છે તેને તેઓ કરે છે અને અધર્મી મનુષ્યાનુ અલ ઘટાડી અધર્મના નાશ કરે છે. તેમા દેશકાલ પરત્વે મનુષ્યને ધમમામા દોરવવાના અપૂર્વ ગુણા હાય છે. તેઓ જે કાલમા જે જે સદ્ગુણાની ન્યૂનતા હોય છે તેના પ્રકાશ કરે છે અને અધમ પ્રવત કવિચારાના અને આચારાના નાશ કરે છે. તે પંચ પરમેષ્ઠિમા અમુક અમુક પદ્મથી વિભૂષિત હોય છે. ધર્માંદ્ધારક મુનીન્દ્રો જે જે દેશકાળે જે જે ધર્માંચાશની અને ધર્મવિચારાની ખામી હાય છે તેને પૂર્ણ કરે છે અને ધર્માંચારામા અને વિચારામા જે જે તે સમયે અશુદ્ધતા તે '
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy