SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ 5 શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત તરી શકે છે. (૬૨૭) આત્માની અપૂર્વ શક્તિયાના પ્રકાશ થતા નથી. પૂર્ણ શ્રદ્ધાખલથી શિષ્યા ગુરુના હૃદયના સર્વ અનુભવાને સ્વશકત્યા આકષી શકે છે અને સ્વયં ગુરુપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારાથી કેટલાક આર્યાંના હૃદયમા નાસ્તિક વાતાવરણના પ્રવેશ થયા છે અને તેથી તે પૂર્વની પેઠે ગીતા ગુરુ મહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાયલથી સેવા કરી શક્તા નથી અને તેથી તેઓ પૂર્વાચાર્યાંની પેઠે અપૂર્વશકિતાના પ્રકાશ કરવા શક્તિમાન્ થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યાંવમાં ખીજ છે તેના કદાપિ નાશ થનાર નથી. આર્યાંવમા આત્મજ્ઞાની મહાત્માએ થયા થાય છે અને થશે. સધમાઁની ઉત્પત્તિનું મૂળ આર્યાંવ છે, જ્યારે આર્યાવર્તમાં રસ્તેગુણુ નાસ્તિકતા વગેરે આસુરી શકિતા જોરથી પ્રકટે છે અને તેથી ધર્મી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂ ભવસ સ્કારીગીતા મહાત્માઓના જુદી જુદી દિશામા પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શકિતયેાને હઠાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માએ યુગે યુગે સ મહાત્માઓમા પ્રધાન હાવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશમાર ભાષાના વિદ્વાન્ થવા માત્રથી અગર મનેાહર આ ક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રાને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપડિતા, કથા કરનારા, ઉપદેશક, વ્યાખ્યાનકારા, ક્રિયા કરુનારાએ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાથ મહાત્માઓ કે જે મૌન રડીને પણ અપૂર્વ શક્તિાને પ્રકાશ કરનારા તે વિરલા છે. અન્યમહાત્માએ કરતા તેનામા એક પ્રકારની વિલક્ષણતા રહેલી હેાય છે. અંધકારમય રૂઢિમય જમાનામા તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માથી મનુષ્યો તેમને એળખી શકે છે રૂઢિખળવાળાએ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેના સામા પડે છે પરંતુ તેઓ જે જે ખાખતાને પ્રકાશ કરવા ધારે છે તે કરે છે અને કૃઢિપ્રવાહમા થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુષ્યોને પર્માત્મપટ્ટ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધનાના મૂળઉદ્દેશેામાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરુઓની વંશપર પણ એક સરખી રીતે વહે એવા કઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાના દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીનાથ ગુના ભક્તા પેાતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તે ગુરુની આજ્ઞા પ્રમાને પૂર્ણ શ્રદ્ધાખળથી ગુરુનું હૃદય આપેઆપ ઉગારવિના પશુ શિષ્યના હૃદયમાં ઉતરે છે. તે માટે પૂર્ણ શ્રદ્ધામલના મૂળ લેાકમા ઉલ્લેખ કર્યો છે પૂર્ણશ્રદ્ધાબલવાન મનુશ્ચે વ માન જમાનામા જે પારમાર્થિક—ધાર્મિક કાર્યોં કરીને વિજય મેળવે છે તેને અન્ય મી મેળવી શકતા નથી અતએવ ઉપર્યુક્ત શ્લાકના પૂર્ણશ્યસ્યનું હૃદયમાં મનન કરી શુ'! પ્રમાણે ધાર્મિક કન્યકર્માને મનુષ્યએ કરવા જોઇએ અવતરણઃ-અધર્મ વિનાશક, ધર્મસ સ્થાપક આત્મજ્ઞાની મહાત્મા પ્રગટે છે, મે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy