SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૮ ) શ્રી પ્રમાણ મચાવવેચન ar સ્વને તેના અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની જ્ઞ પ્રાણિ અને મમુ! એવા ઉદ્ભાનેિ ખહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતા કરતા જીવન્મુકત અને છે. અયાત્મજ્ઞાની મહાત્મા અમુક દેશકાલના બાહ્યાચાર 'ધનાથી ચુકત રહે છે. તેમા ગમે તે ધર્માચર પ્રવૃત્તિને સેવે છે અને ત્યરે છે, તે કપાતીત દશામાં નિમગ્ર રણ પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માએ અધ્યાત્મજ્ઞાનના સપૂર્ણ રહસ્યાને અધ્યાત્મળિ વધી શકે છે અને વિશ્વવતિ સર્વ ધર્મશાસ્ત્રો અને તેના વિચારોને સમ્યક્ત્વને હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માએ આત્માના ઉપશમાદિ નવ ધર્મના ઉપાસ છે. તેઓ જે ધર્મની તિાભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈચ્છે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માએ અન્તરાત્મા ચગ્ય ક્ષમા સરલતા નિરહે'તા નિર્દેભત્તા અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય સત્તાષ હૃદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ દિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. પરમારમર્શનમાં કહ્યું છે કે સિમાન નિજ્ઞદ દ્વિનો, અવિમાંય કારા, જમાતમ પ સે વળું, તે નો ક્રુ યાલ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણ્ણા તિાભાવે રહેલા છે તેના કર્માવરણા દૂર કરી આવિર્ભાવ કરવા તે જ પરમાત્મ પર્ છે. હૃદયની બહાર પરમાત્મા પદ્મ પ્રાપ્ત કરવા જવુ પડે તેમ નથી. તમે પાતે જ પરમાત્મા છે. જે વેળાએ તમા પાતાને શરીર તરીકે માના છે તે વેળાએ તમે પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પાતાને શરીર વાણી મનથી ભિન્ન માના છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છે અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માના સાક્ષાત્કાર થતા નથી અને સ્વાત્માને પરમાત્મારૂપ અનુભવ્યા વિના દેહાર્દિના અધ્યાસ ટળી શકે તેમ નથી. આત્માને શરીરરૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે ભાત્માની સાથે ઐક્ય થતું નથી, તેમજ હું તુની વૃત્તિના નાશ થત નથી. આત્માના સાક્ષાત્કાર-અનુભવ થવાની સાથે આત્મા પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉત્ક્રાન્તિ કર્યાં કરે છે અને અન્તે મનુષ્યશરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમા સ વિશેય તરીકે ભાસે છે એટલે તેના જ આત્મા સ્વય'જ્ઞાની અને છે; તેથી તે પુસ્તકા વિના સર્વ મનુષ્યેાને દુખમાથી મુક્ત કરવાના ઉપાયાને બતાવવા સમર્થ થાય છે. આત્મામા જ્ઞાનરૂપે વેદ્ય ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રોની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમા જાગતા દેવ સમાન હાવાથી સર્વ મનુષ્યેાને ચાન્યતા પ્રમાણે ધર્મ શિક્ષણુ આપે છે. આત્મા સ્વય પરમાત્મા છે અને કર્માવરણુ! ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાખી કરનાર પણ વ્યવહાર · અને નિશ્ચયથી તે સદ્ધર્માંકમ અર્થાત્ તે સદ્ધર્માનુષ્ઠાનેાને સેવે છે તે તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાત્ પરમાત્મામાં પરિણમન થાય એવા ધર્મકાર્યાં કરવાની જરૂર છે. ગૃહસ્થધર્મનાં ધર્મકાર્યોં અને સાધુધર્મના ધકર્મો કરવાથી સર્વે જીવાની રક્ષાદિ કરી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy