SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શક્ય નથી. ( ૬૭). ગુરુઓ બને છે ત્યારે વિશ્વમાં શાતિ પ્રવર્તી શકે છે. સમસ્તવિશ્વવતી મનુષ્યને અન્તરાભાઓ અર્થાત આત્મજ્ઞાનીઓ સગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમઈ શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં કલેશના પરસ્પર અનેક સ ઘર્ષણે ઉદ્દભવે છે અને તેમા અનેક મનુષ્યના વિચારો શબ્દ અને અશુભ પ્રવૃત્તિને સહવી પડે છે તેથી ર્તવ્ય કાર્યમા અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજ્યને સંપ્રાપ્ત કરી શકે છે, અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાવોને દાબીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમા અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કોઈ દાન નથી. અધ્યાત્માનના આગમ અને અધ્યાત્મ છે તેને ચાર કરવાથી સત્યવિક્વોન્નતિ થઈ થાય છે અને થશે ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાનભંડાર છે. સ્થલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે થાય છે અને થશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની દુર્બલતા નષ્ટ થાય છે. વીર્યહીન દબલમનુ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના ન થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સામાન્મુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુબેન બલકે વિધવતી સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાના મૂલતોને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પારમેશ્વરી શક્તિને સચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે, માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અતાત્મદશા પ્રાપ્ત કરવી જોઇએ માયાના આવોને દર કરીને આત્માની તથા વિશ્વની ગુપ્ત શકિતને દર્શાવી આપનાર અધ્યાત્મજ્ઞાન છે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત ત્રિભુવનના સ્વામી બનવાને ઉત્સાહ પ્રકટે છે અને સર્વ લીનિ ના બનેવી જાણે આત્મા મુક્ત થયો હોય એ ભાસ થાય છે. આત્માથી સર્વ કાની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરને પ્રતિનિધિ ખરેખર શરીર આત્મા છે, એમ ત્માનીને નિશ્ચય થાય છે તેથી તે આત્મતત્વને અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ સમજાત્ર ધારીને પ્રારબ્ધ વેદના અને અન્ય જીવોના ઉદ્ધારના સરધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે આભા તે જ પરમ છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાજ્યના પરિજના :જ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે, રાગદ્વેષ ટાળવાની સાથે આત્માન ગુન સુ કર પ્રી પેરે વિશ્વ પર દષ્ટિ ધારણ કરે છે સમૃÉવિશ્વતિ અને ન લ તેથી તેઓના હદયમાં પ્રભુની ઉદા પ્રકટે છે અને તે બધાં અને 1 « એ અભેદ ભાવના દેખે છે અામ થં ઈશ્વર છે અને તરી નાં ફિક ને પ્રશા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy