SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦૬ ) શ્રી માગ ગ્રંથ-વિવેચન, ધારીને ધર્મયુદ્ધો કરતા નથી. વિશ્વના એવા નિયમ છે કે ાઇ વખત આ વિશ્વપર જડે વાદીઓનું સામાન્ય પ્રવર્તે છે, પરંતુ જ્યારે જડવાદીએ ખાહાસુખામાં અત્યંત લીન થાય છે ત્યારે અન્તે પરસ્પર અહંતા મમતાથી કલશે કરે છે ત્યારે મનુષ્યનુ અાત્માના સદુપદેશ પર કુલ લક્ષ્ય ખેંચાય છે જેથી જ્ઞાની મહાત્માઓન ધર્મને અનુગરીને તે આત્માના પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરપમાં અને અમેરિકા વગેરે દેશોમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ તેથી ત્યા અધુના બાળમુખાપભાગોમાં ત્યાંના લેાકાની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેને ત્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટો દુઃખાનેાજ અનુભવ આવશે ત્યારે તે આર્યાવર્તના મનુષ્યેાની પેઠે ધાર્મિંનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે માલ્યકાલ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવુ પડે છે, જવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન માહ્યપ્રવૃત્તિમય છે તેથી તેમા મનની બાહ્યવિષયે ન્મુખતા થાય એ સ્વભાવિક છે. ભારતવાસીઓ આત્મામા અનન્ત સુખ છે એવું માને છે તેથી તે ભૂમિમાં પણ તેવા આન્દોલને અનાદિ કાલથી પ્રકટે છે, જેથી ધર્માંદ્ધારક અન્તરાત્માઓના અને પરમાત્માના અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થ કા વગેરે પરમાત્મા વગેાધવા. આર્યાંવતની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્ય ગમે તેવા ચાર્વાક જડવાદીઓ બનીને ખાદ્ય પદાર્થાંમાં સુખ માનશે હૈયે અતે તે આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનુ કારણ એ છે કે આય્યવર્તતુ ધર્મવાતાવરણ તેને પેાતાની પર અસર કર્યા વિના રહેતું નથી. આર્યાવર્તમાં ગમે તેટલા ધર્માં છે અને નવા ઉત્પન્ન થશે ત્હોયે વિવિધ મતભેદ્દે પણ આત્માના સત્ય સુખને જણાવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્માંત સ્થાપશે. સર્વ ધર્માની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જો પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તે મનુષ્યાવતારની નિષ્ફળતા અવમેધવી. અહિરાત્માએ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ટળે છે અને બાહ્યસુખા ક્ષણિક છે એવો અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરુઓના સદુપદેશથી તે આત્મામાં સુખને અનુભવ કરે છે એટલે તે નિરુપાધિ દશાને પ્રાપ્ત કરે છે. બહિરાત્માએ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે, અન્તરાત્મા થએલા મનુષ્યા મા લક્ષ્મીવૈભવને કઈ હિંસાખમાં ગણુતા નથી. દેવોનાં સુખાને પણ તે હિંસાખમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેઓ મને છે તેથી તેએ બાહ્યસત્તાલક્ષ્મી વૈભવો માટે રજોગુણી અને તમાગુણી મની યુદ્ધા કરી મનુષ્યાના રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમા મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મમનુષ્યેાના હાથમાં જ્યારે સર્વ દેશોનું ગુરુપદ આવશે ત્યારે સર્વ દેશામાં શાતિ પ્રવશે એમાં અંશમાત્ર સશય નથી, અન્તરાત્માએ જ મહિરાત્મીય મનુષ્યાના --
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy