SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ SR અન્તરાત્મ અને બહિરાત્મ દો વચ્ચે તફાવત શુ ? ( દo૫) નથી. આત્મા પિતે સ્વગુણ પર્યાને કર્તા છે. આત્મા સ્વયં કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણે અને અનન્તપર્યા રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમા અનન્તગુણેને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યચક્ષુવરૂપ બ્રહ્મા હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મા સ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓના રૂપ આપીને પૂજે છે ધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને કેચિત મનુષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ વગેરે દેનાં રૂપ આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદષ્ટિએ ઉત્પાદવ્યયધ્રુવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણને વા ઉત્પાદવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારના રૂપકે આપીને વેદાન્તીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપરૂપ અવતાર માની લેકે તેઓને પૂજે છે–હ્યા છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકેદ્રારા થતી કલ્પનાઓને સમ્ય વિવેક કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અનંતરાત્માઓ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે. અન્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેશે અને ગૃહસ્થોના વેપે હોય છે. તેઓના બાહ્યસૂક્ષ્મ અનેક લો પ્રતિપાદન કરવામાં આવે તો પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાભાઓ બાહ્ય રાજ્યસત્તા ભેગથી જે સુખ ભેગવે છે તેના કરતા અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુષ્ય જગતના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સૂક્ષ્મ સત્તા ચલાવી શકે છે અને સ્થલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતા તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્મા પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ પ્રવૃત્તિને પોતાની પાછળ દે છે અન્તરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાદ્યવિભૂતિયો દોડી આવે છે તે પણ અનરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા ને તેની ઉપેટા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અન્તગત્માઓ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના સંઘના કર છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામ રાગ ધાન કરીને પ્રભુના નામ અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધો કરે છે ત્યારે અનાત્મા દેવ નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તવાર ખેંચે છે પરંતુ એ ન લેતા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy