SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - બહિરાત્મદશાથી સાચું સુખ મળતુ નથી (૫૯૯) પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વારમા પશ્ચાત્ કતારમાં અને પશ્ચાત્ મતિમાં થાય છે. સર્વ જીવોને આત્માએ કથવામા આવે છે જીવ ચેતન આત્માદિ એકાર્યવાચક નામે છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જી મિથ્યાત્વ બુદ્ધિના ચગે બહિરાત્માઓ કથાય છે. હિમામ મિાત્ર બુદ્ધિના ગે મિથ્યાત્વી અજ્ઞાની જીવે ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવતી બહિરાલ્મી જી અજ્ઞાન વિષયવાસનામા ફસાઈ ગએલા હોય છે. દેવતા મનુષ્ય નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વી જી કથવામા આવે છે અને તેઓ પૈકી જે સમ્યકત્વવાસિત બુદ્ધિવાળા છે તેઓને અન્તરાત્માઓ કથવામા આવે છે. વહિારમાઓ કરતાં અનન્ત ગુણાધિક અન્તરાત્માઓ છે અને અન્તરાત્માઓ કરતા અનન્તગુણાધિક ઘરમામાઓ છે. સર્વ બહિરાત્માઓમા જનતરામરવ અને પ્રામામિત્વ રહ્યું છે. જ્યાંસુધી બહિરાત્મદશા છે ત્યાસુધી બાહ્યપદાર્થોમા આત્મત્વ બુદ્ધિ પ્રકટે અને ત્યાસુધી મનુષ્યો બાહો દેશ રાજ્ય લક્ષમી આદિ વસ્તુઓમાં સર્વસ્વસુખકલ્પના ધારણ કરીને તેમા રાગ-દ્વેષના ગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશીતિલક્ષનિમા વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાલ્મી છ બાહા પદાર્થોના ભંગ માટે અનેક ના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારના પાપકર્મોને કર્યા કરે છે. બાહ્ય દશ્યપદાર્થોમાં સુખબુદ્ધિથી મનુષ્ય ઈચિને પિષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખોની આશામાં ને આશામાં વૃદ્ધિ થઈ મૃત્યુ પામે છે છતા કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પદાર્થોવડે સુખ ભોગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભોગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસના કરે છે. બહિર્મા આત્મબુદ્ધિ થવાથી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે સંપ્રતિ યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણું અનુભવવામા આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિગત્મભાવથી મનુબે ભૂમિ અને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા માયા કરે છે તેમા કિવિ-ચદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેરાતની પરિભાષાએ જવાભાઓ બાહ્ય વસ્તુઓમા સુખની વાસનાથી અનેક પ્રકારના પાપ કરે છે, પરંતુ તેમની સુખની આશાનો ખાડે પુરાતે નથી અને ઉલટા ૬ ના મહાસાગરમા પડી શકીએ મારે છે. બહિરાત્મી મનુષ્યો જે લક્ષ્મી વસ્તુત લક્ષ્મી નથી કિનું જોનિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવબોધવા સમર્થ થતી નથી તેની પ્રાણિી સુખ માનીને રાચે છે કૂદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાંતિ મળતી નથી કે તેને અનુભવ થતું નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈનિા સુખે ગવવા માટે અને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy