________________
-
-
-
-
ન
મ
મ
આ
મ
મ
મ
મ -
મ -
જ -
ન -
આ
કે
-
જ
-
-
છે
ન
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી કર્મયોગ પાંચ-સાવચન.
ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના–હિંગાપ પાપકર્મ લાગે છે, પરંતુ ગામેગામ વિચારીને ઉપદેશદાનાદિ પ્રવૃત્તિથી તેઓને હાલાભ ભર થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ કથાય છે. સંઘ જ કરવામાં અશ્વપાપ અને મહાલાભની દષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાને ઉપાય બધાવવા માટે અલ્પ પાપ અને મહાલાની દષ્ટિએ પ્રવૃત્તિ કથ્વી પર છે. નીર્થંકરને પણ ગામેગામ, નગરનગર વિહાર કરતા અ૫ કર્મબંપ તે થાય છે. કપાય પરિણામ વિના વાધિકારે ધર્મકર્મની પ્રવૃત્તિ કરતા અલ્પપાપ અને મહાલા દષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડ્યા હોય તેને સાફ કરવા માટે ડામરને લગાયનાં અલ્પ કર્મબંધ અને મહાલાની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચા વગેરે પ્રજાને સતાવનાશ દુહોને સજા કરવામાં અ૫ પાપ અને મલાલાની દષ્ટિએ રાજાઓ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને માલાબની દરિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પરોપકારાદિ સાર્વજનિક સામાજિક કાર્યો છે તેમાં અ૫ પાપ અને મહાલાભની દષ્ટિએ લેકેની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરુકુલ પાઠાલાઓ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપોળ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય અને શો અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ સવારની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સર્વ મનુષ્યને ત્યાગ કરીને વનમાં એકાતવાસમા જવાય તેપણ ત્યા આહારદિ ગ્રહણાર્થે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કેઈપણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે નથી. જૈન સાધુઓ પ્રમાદશામાં અલ્પપાપગંધ અને મહાનિર્જરાસંવરલાભની દષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિને કરે છે તે અને સ્વસ્વાધિકાર પ્રમાણે અલ્પપાપ અને મહાલાભઠષ્ટિએ પ્રવૃત્તિ થાય એમા કંઈ શંકા નથી. પિતાપિતાના વર્ણ જાતિકર્મના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્ય અલ્પપપ અને મહાલાભની દષ્ટિએ તરતમાગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમપી શકે છે. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી રામચંદ્ર રાવણની સાથે ધર્મેયુદ્ધ આરંવ્યું હતું. અલ્પપાપ અને મહાલાની દષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેઓને સજા કરી ધર્મકર્મની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ શ્રી હેમચંદ્ર કુમારપાલ રાજાને અર્વત્રીતિમા કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપે હતે. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો કરવાને અનેક ગ્રન્થની-શાસ્ત્રોની રચના થઈ છે. આ વિશ્વમાં કઈપણ એવું બાહ્ય કાર્ય નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઈ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કર્મયોગીઓ અં૫