SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પપાપ અને મહાલાજવાળું કાર્ય કરવું. (૫૫). વિવેચના-જેથી પિતાને અન્ય મનુષ્યને બહલાભ થાય અને અલ્પપપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહુપુણ્ય અને અલ્પપાપ, બહુસંવર અને અલ્પઆશવ, બહુનિજેરા અને અલ્પપાપ, બહુલાભ અને અલ્પહાનિ જેમા હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બહુલાભ અને અલ્પપાય છે. દેરાસરે, પાઠશાલાએ બંધાવતાં અલ૫પાપ અને બલાભ છે. દવા કરતાં બહુલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જશને બહુલાભ હોય તેવા કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કોઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હોય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અલ્પકર્મબંધ અને પિતાને તથા અને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કેઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભનો નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખ મતભેદ પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણું અલ્પલાભ અને બહલાભવાળા કાને નિર્ણય કરવામાં અનેક મતભેદ પડે છે, તેમાં આત્મદષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કર્મ કરવાગ્ય લાગે તેને આદર કર. સર્વ કાર્યો કરવામા આત્મશ્રદ્ધા-આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કેઈપણ તકરારી બાબતને નિર્ણય થતો નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રામા પણ જે અલ્પ પાપ અને બહુ લાભવાળો અભિપ્રાય પિતાને રુચે તે આદર. અલ્પપાપ અને બહુ લાભની દૃષ્ટિએ મહાપુરુષ કર્મો કરે છે. અલ્પપાપ અને મહાલાભ વિના કેઈપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલા જેટલા શુભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમા અપપાપ અને મહાલાભની દષ્ટિ જ મુખ્ય છે. આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને ગૃહસ્થ સ્વરૂટયનુસારે અલ્પપાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં પણ અલ્પપાપ અને બહલાભ દષ્ટિએ પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યની પડતીનો પ્રારંભ થાય છે. ધર્મરાલ્યોમાં પણ અલ્પપાપ અને બલાભ દૃષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તે ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તે ધર્મરાજ્યની પડતીને પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયેગે અલ્પપાપ, અલ્પનિ. અલ્પષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિઓ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. પ્રભુની સેવા કરવામાં કઈપણ જીવની હિંસા થાય છે પણ ભક્તિના પરિણામકારા મહાલાભ થાય છે તેથી તે દષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતા પુષ્પ વગેરેથી અ૮૫પાપ થાય છે પરંતુ તેમાં ભક્તિના પરિણામથી મહાલાભ પ્રગટે છે તે ઉપર ખાસ લલ્ય દેવું પડે છે. વધુઓનેઆચાર્યોને વંદન કરવા જતા અલ્પ પાપ અને મડાલાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy