SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ .. .... : , , , - - , - - - - 1 નાના (પ૧૬). શ્રી કાગ અંધ-વિરેચન, છતાં જલકમથી ઉપર રહે છે. મોટા મોટા માં કમલે થાય છે. જલને સંબંધ નાં જલસંગે કમલે લેપાયમાન થતાં નથી. કમલમાં નિર્લેપ રહેવાની સવવાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારળેિ ખીલે છે. તહત આત્માના નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનત કર્મવર્ગગાઓ છતા તે આત્મજ્ઞાનરૂપ સુર્યના પ્રકાશથી કર્મ કરતે છતે પણ કર્મથી નિલેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્યકત્વ થયું હતું અને તેથી તેઓ અન્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જેન શાસ્ત્રોને ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતા ઉત્કૃષ્ટ કર્મની અપુન ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત ન્યાગ રવાથી થા ગુણ સ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપભે દેવી અને આત્માને આત્માને રૂપે દેખીને બહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવો એ અન્તરાત્માને સંઘટી શકે છે, આત્માવિના અન્ય સર્વ જડ પદાર્થોમાથી આત્માને ભિક અવલોક રાણા પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલોક એ ચતુર્થ ગુણ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તાએ પરમાત્મા માનીને રજોગુણ વગેરે પ્રકૃતિના કાર્યોથી આત્માને પર માનતા આત્મ-અર્થાત્ પ્રા. દષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિક રાજાની દશા થઈ હતી તેથી તેઓ બને તીર્થ કરનામકર્મ બાંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બન્નેએ અતરાત્માની દશા પ્રાપ્ત કરી હતી, તેથી તે બન્નેને મિથ્યાત્વમોહનીયાદિ ઘણું કર્મથી નિર્લેપ થયા હતા. સમજાતવંત નીવડ-રે રિપત્ર-કારતથી ચાd - ઘા ઝારે શા w સમ્યકત્વવંત અન્તરાત્માની નિલે પદશા વધતાં વધતા એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન બળે શ્રીકૃષ્ણ અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવત્ નિર્લેપતામય બીજભૂતદશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાથી નિલે પદશા કરવી હોય તે આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કેઈ ઉપાય નથી. અએવ સુન્નમનુબેએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામા આનંદરસ અનુભવાતાં બાસતિ ટળવાની સાથે બાહપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઈન્દ્રિયેની આસક્તિવિના અને બાહ્ય પદાર્થોના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવબોધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને સ્વાભાવિક આનંદરસ અનુભવાતા પ્રારબ્ધગે બાહ્યશાતાદિને ભેગા થતા પણ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત આત્માનંદપૂર્વક બહાપ્રવૃત્તિ પણ પ્રારબ્ધગે થતાં જલપંકજવત નિલે પદશાને નાશ થતું નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના લેકતા હતા. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનું કરેડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવર્તિની પદવીના સ્વામી હતા છતા આત્મર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy