SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ UR જ્ઞાનીની કરણું જલ–પકજવત (૫૫). આત્મા છે. સર્વ રેય વસ્તુને જ્ઞાનવડે આત્મા પ્રકાશક હેવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણેને યના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી ઉત્પાદ થયસહિત ત્રણ કાલમા ધ્રુવ નિત્યઆત્મા છે. ચૌચયુ વર્ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદત્રય અને ધ્રૌવ્ય નથી તે અસત્ છે. ઉત્પાદન-સર્ગ અને વ્યય-પ્રલય અને ભૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવસ્થિતિ સમજવી. જડ અને ચેતનદ્રવ્યમાં આ પ્રમાણે અવધવુ. શુદ્ધોત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિગુણના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. અનુપતિત્તભૂત થવારે આત્માની શુદ્ધWિા અવધીને અશુદ્ધ કિયાના અહંમમત્વ વિના આત્માના શુદ્ધોપગપૂર્વક કર્મયોગી પ્રવૃત્તિ કરે છે, તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મદષ્ટિથી અવલેકે છે. સ્થિરપ્રજ્ઞ ક્રર્મચગીને શુદ્ધ બ્રહ્મદષ્ટિ હેય છે અને તેથી તે ઉપર્યુકત આત્મસ્વરૂપનો સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતંત્ર્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ જીના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કર્મયેગી ઉપર્યુક્ત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહર્ષિના ઉદ્દગાની સાક્ષીઓ છે. અજ્ઞાની લો કે તેમની બ્રહ્મષ્ટિથી શુદ્ધબ્રહ્મદષ્ટિધારક કર્મચગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતો નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વત્ય કરે છે. અવતરણ–આત્માનું ઉપર્યુક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિમાં પ્રારબ્દાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિ થાય છે છતા આત્મા સર્વથી નિસંગ ભાવે રહે છે એ અનુભવ કર્મચાગીને આવતાં તે સવ પ્રકારની પ્રવૃત્તિમાં વા તેની નિવૃત્તિમાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશું કહેવાનું રહેતું નથી—એવી સ્થિતિમાં તે જલપંકજવત નિર્મલતા અનુભવીને જે કંઈ કરે છે તે નિવેદવામાં આવે છે. श्लोकः अध्यात्मज्ञानयोगेन कर्म कुर्वन्नलिप्यते। जलपङ्कजवद् विज्ञः श्रीकृष्णश्रोणिकादिवत् ॥ १०८ ।। શબ્દાર્થ –અધ્યાત્મજ્ઞાન ગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રી અને શ્રેણિકાદિની પેઠે જ્ઞાની કર્મ-પ્રવૃત્તિ કરતા તે પણ લેપાયમાન થતું નથી. ભાવાર્થ-જલમા કમલ રહે છે તે મૂર્યથી અત્યંત ઘર છે છતાં સૂર્યના પ્રકાથી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકેચાઈ જાય છે જેમાં કાદવના જે તે થાય છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy