SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ —— - - - - - - - - ન - નામ ન -- નન - નનન - - વનનનન નનનન (૫૧૪ ) ઘા કર્મોગ ગ્રંથ-સવિવેચન. બુદ્ધિથી, નામપબુદ્ધિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ અલકાતું નથી. શુદ્ધાભા-શુદ્ધ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મર ની બાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ તે નટથી ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે તાનિ ત્રિા ઘા રાજા રમૂજી अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते इन्यमाने दारीर । दाविनाशिनं नित्यं य एन मजमव्ययन् कथं स पुरुपः पार्थ घातयति हंति फम् ॥ वासांनि जीणोनि यथा विदाय, નવાર ચૂત નsva Rધા શાળિ વિકાર - લયાતિ જાતિ કેરી ॥ २२ ॥ नैनं छिन्दति शस्त्राणि ननं दक्षति पावत न च संयंत्यापी, न शोषयति मावत: ॥ २३ ॥ अच्छेद्योऽयमदायोयमकेद्योऽशोप्य एव च । नित्य सत्रातः स्थाणु-रचलोयं વાતા. ર૪ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, તિમય છે. પંચભૂતેથી તેને નાશ થતું નથી. માયા અર્ધાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વગત છે અને અસંખ્ય પ્રદેશની ધ્રુવતાએ સ્થાવત સ્થિર છે. જે નિત્ય હેય છે તે અજઅવિનાશી હોય છે. આત્માનું જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દણિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાતિ-ભીતિ ટળી જાય છે. જે જમાન છે. તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી બહિરાત્મભાવ-મેડ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતા મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દૃષ્ટિ નથી સબલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રામાં માયાની દૃષ્ટિ, મોહદષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમોગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંશે શુદ્ધ બ્રહ્મની દષ્ટિ ખીલતી જાય છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ વિશિષ્ટ સબલબ્રહ્મ કથાય છે. રજોગુણ, તમગુણ અને સત્વગુણરહિત શુદ્ધબ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સબલબ્રહ્મની દૃષ્ટિને વિલય થવાની સાથે જન્મમરણનો પ્રપંચ દૂર થાય છે અને તેથી કર્મચગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દોષનું બ ધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દષ્ટિ થવાથી કર્મચાગી પણ સર્વ આવશ્યક કાર્યોને કરતો છતો પણ સર્વથી નિસંગ મુક્ત છે, બંધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મદષ્ટિ રહેલી છે એવી શુદ્ધબ્રહ્મની દૃષ્ટિથી સર્વત્ર વર્તતા કર્મવેગ આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતા તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માને ભૂલસ્વભાવ જ્ઞાનમય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન પર્વવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનું આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત મન પર્યવજ્ઞાન પ્રકટે છે, પશ્ચાત્ કેવલજ્ઞાન પ્રકટે છે. વાઘમારી ફ્રા પ્રમાણમ્ સ્વપરને પ્રકાશ કરનાર જ્ઞાન છે. આત્મા જ્ઞાનવડે પિતાને પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓને પ્રકાશ કરે છે. વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy