SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ 品 “ જે એકને જાણે છે તે સર્વને જાણે છે ’ ( ૧૦૭ ) પશ્ચાત્ પડાતુ નથી એમ અનુભવજ્ઞાને સમ્યગ્ અવમાધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કમચાગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવતાં કર્મબંધ થતા નથી; જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્ટૂની ક્રિયાઓ કરવાની જરૂર છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં, જો મનો નાશ-જ્ઞાનપૂર્વક પ્રત્યેક ક્રિયાથી ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક અને ધાર્મિક ખાખતામા જ્ઞાનપૂર્વક ક્રિયાખળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિપૂર્વક અનેક દુખાથી મુક્ત થઈ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે ક્રિયા હાય છે. અજ્ઞાનીએથી વસ્તુત· ક્રિયાનુ ખરૂ સ્વરૂપ અવખાધી શકાતુ' નથી. જેની પાસે જ્ઞાનખલ હાય છે તેના વ્યવહારમા અને ધમમા જય થાય છે. જેની પાસે જ્ઞાનખળ હાય છે તેનુ સર્વત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનમળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામા તેમની અસલની પ્રવર્તતી ક્રિયાથી પરત ંત્ર બન્ધનમાથી મુક્ત થઇ શકતા નથી. તેપાની આગળ તીરકામઠાંની યુદ્ધક્રિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલા પુસ્તકાથી જે જમાનામા અભ્યાસખળની પ્રગતિ થઇ રહી છે તે જમાનામા લખેલાં પુસ્તકવડે અભ્યાસ કરીને સ્પર્ધાના ખળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે ક્રિયા કરવાની હાય છે તે જ્ઞાનથી તુત અવાધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હાય છે તા પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં વિજયને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અન્ય મનુષ્યાની કાર્યપ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ ન્ય છે. વિજ્ઞાનશાસ્ત્ર પદાર્થવિજ્ઞાન ચાને સાયન્સવિધા અધ્યાત્મવિદ્યા વ્યાવહારિકભાષાવિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનુ સ્થાન સપ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનૢ ખની શકાય છે. જ્ઞાન અને ક્રિયા એ એથી પ્રગતિના શિખરે પહોચતા મેક્ષ થાય છે. આત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હઠાવવાને ક્યા કયા ઉપાય લેવા તેમજ તેનું ખરૂ સ્વરૂપ અવમેધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક શ્વાસેાસ પણ ચાલી શકે તેમ નથી, સર્વ પ્રકારના જ્ઞાનાની પ્રાપ્તિ કર્યાં વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી સર્વ પ્રકારના જ્ઞાનેામા આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરન્તુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્ય જ્ઞાનાની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. જ્ઞ પાઁ જ્ઞાળક તે સત્યં લાક્ એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણું છે. એકના સર્વની જ્ઞપ્તિના પરસ્પર આપેક્ષિક સ...બંધ છે તેથી અન્યાને જાણવાની જરૂર છે. સર્વ પ્રકારનાં જ્ઞાનાનુ સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક ચ ક્રિયાએ કરવાની હોય છે તેમા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે સમ્યક્ પ્રવૃત્તિ થાય છે અને રાગાકિના અભાવે નિર્લેપ દશા રહે છે. નાની સદા સર્વથા બ્રહ્મષ્ટિએ કર્તવ્યકાય ને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy