SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - -- --- --- - - - - - - - - - - - ( ૧૦ ) થી કમાયેગ --સવિવેચન. તથાપિ આન્તર દૃષ્ટિએ તે આત્મોત્કાનિવડે ઉચ્ચ હોય છે અને તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલું હોય છે. એગીએ બાત કિશુક મલિન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વત- અગ્રગામી હોય છે એમ અન્તરિક ગુવકે અનુભવ કરતાં અવબોધાય છે. આત્કાન્તિના શિખર પર આહવાને આત્મપથી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતો છતે અધિકારી બને છે. આપણી જ્ઞાનીને ત્યાં સુધી પરોપકારાદિ કાર્યો કરવાને તેને તકલ્પવ્યવહાર છે ત્યા સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનોની ઉન્નતિ સમાપલી છે એમ અવધવું. કરાડે મણું અફીણને વ્યાપાર કરનાર વ્યાપારી કઈ સાવચેતીથી પ્રવર્તતે છતે અફીણથી મૃત્યુ વિશે લય પામી શક્ત નથી, તત્ ઐત્મજ્ઞાની આત્મપયોગે આવશ્યક પ્રવૃત્તિ કરતે છતે કર્મ રસથી રસાતે નથી એમ અનુભવી સ્થિ૨ પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય રવાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દેને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતનો અનુભવ ક્યાં પશ્ચાત્ સ્થિર પ્રગાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુ ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતા અલ્પવીર્ય અને અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમા ડામાડેન રિથતિને ધારણ કરી લેબીના શ્વાનની પેઠે ઘરના નહિ અને ઘાટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે, તેથી તેઓ આજીવિકાદિ દશામા ચલચિત્ત વિકલ્યસંકલ્પદશાવાળા બને છે. તેથી ઘાચીના બળદની પેઠે જ્યાના ત્યા રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શક્તા નથી. અતએ આજીવિકાદિના સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપગી બનીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પરંતુ ઉભયતે ભ્રષ્ટ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ ક્ય વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કપાયભાવ ઘટતું નથી અને તેમજ વિકલ્પ સંકલ્પ દશાવતે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મપગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્યવ્યવહારપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ, પરતુ આત્મપયોગી કર્તવ્યપ્રવૃત્તિ સેવવી જોઈએ આત્મયોગવાળી આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આમેપગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભેગવતે છતે કાયાદિકને પરોપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિનો ધારણ કરવું જોઈએતેની કોઈનાથી ના પાડી શકાય તેમ નથી. પોપકાર કરે એ આવશ્યક કર્તવ્ય છે. પાપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામા શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્ક્રિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અતએ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગત કરવી જોઈએ. આવશ્યકપાપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન વચન અને કાયાની ચેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy