SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ - - - થવસ્થામય પ્રવૃત્તિયોગની ખામી. (૪૬) વિશેષ ચેશ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પિતાની પાછળ મૂકવાની કેલેન્સ વગેરેની વ્યવસ્થાએને જે કર્મવેગ સેવે છે તે હાલ આર્યાવર્તમાં કર્મયોગ નહિ સેવા હેવાથી એક મહાકર્મયોગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છોકરા કેયલા જેવું થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જે મહા કર્મવેગી પુરુષ પ્રકટ નહિ એ આર્યોના ઉત્પાદકળ્યવસ્થાપ્રવૃત્તિની ખામી છે. હરિભદ્રસૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહાપુરુષ તેઓ પ્રકટાવી શકયા નહિ વા તેવા પુરુ પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરુકુલે સ્થાપી શકયા નહિ. શ્રીમદુ યશોવિજયજીની પાટે તેમના જે મહાપુરુષ ન પ્રકટ એ ખરેખર આપણા કર્મોગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાને એક કલેકટરની પાછળ બીજે કલેકટર મળે, એક વાયસરોયની પાછળ બી વાયસરોય પાકે, એક ગવર્નરની પાછળ બીજે ગવર્નર પાકે, એક પ્રધાનની પેઠ પૂરનાર તેના સમે અન્ય પ્રધાન તુર્તજ તેને ચાર્જ સંભાળે એવી વ્યવસ્થાના કર્મચાગની પરંપરાપ્રવૃત્તિની સારી એજના કરી શક્યા છે અને તે હાલ આપણું અનુભવમાં આવે છે. ગોખલેની જગ્યા પૂરનાર તેના જેવો અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત છે. દાદાભાઈ નવરોજજીને ચાર્જ સંભાળીને તેમના જેવાં કાર્યો કરી કમલેગી અન્ય કઇ બને તેવી વ્યવસ્થાની ખામી છે.-રમેશદત્ત જેવો પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. રાજશાહ મહેતા અને વાછાના કર્મચાગની પદવી સંભાળી લે એવા તુર્ત તેમની જગ્યાને પૂરનાર કર્મચાગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશોમાં તેવી બાબતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાને ચાર્જ તુર્ત તેના કરતાં અધિક યોગ્યતાવાળે અન્ય કઈ કર્મચાગી બનીને સંભાળી શકે. શંકરાચાર્યની પાછળ શંકરાચાર્ય જેવા અને રામાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કર્મચાગી ઉપદેશકો ન પ્રકટયા તેનું કારણ તેવા પુરુષે પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરુષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ અન્ય પુરુ થયા કરે એવાં ગુરુકુલ, શાળાઓ, વગેરેની વ્યવસ્થાવાળા પ્રવૃત્તિયેગની ઘણી ખામી છે. આર્યાવર્ત હજી આ બાબત માટે નહિ ચેતી શકશે તે તે મહાકર્મયોગીઓની અનુક્રમણિને પ્રકટાવ્યા વિના પતિત દશાને ભેગવી શકશે કર્મ ગવડે મહાકર્મચાગી બની શકાય એવી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મીન રહેવા છતાં જગતને તેનું આચરણ દેખવાથી બોધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગોપાત્ત અન્ય વિવેચન કરાયું છે મીની બનીને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદે ખરેખર કર્મચેગી બને છે, તેથી તેને બૂમ પાડવાની જરૂર પડતી નથી-એવું - ધીને પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપરાપૂર્વક આવયિક કાર્યોમાં પ્રવર્તીને આદર્શ પુરુષ બનવા ખાસ લક્ષ્ય રાખવું જોઇએ આદર્શ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy