SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિન, બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અજેની પદ્ધપ્રગતિમાં પ્રસ્થિતિ થઈ શકાવાની નથી, અતએ પ્રવૃત્તિમાં મસ્ત કર્મવેગી બનવું જોઈએ અને અન્ય જેઓ મૃતવિચારોના પૂજકો બન્યા છે તેઓના ટકટકાશ તરફ ધ્યાન ન આપવું જોઈએ. કર્મયોગી બનીને આદર્શ પુરુષ બને એટલે મીન રહેવા છતાં જે કંઈ વાણી દ્વારા ઉપદેશ આપવાને હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્ય કાર્યોથી થાય છે. પ્લેટેની યાદી તેના ગ્રંથોથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારોથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તાનું મરણ કરીને વિશ્વમનુ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મવેગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરુષ બનીને પરોક્ષ દશામાં પણ મૂર્તિ દ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂરા હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે છે. પતંજલિ તેના ગ્રન્થાદિક કર્તવ્ય કાર્યોથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં અાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહુ, દેવર્કિંગણિમાશમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલા કાનું સ્મરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કર્મગિત કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારથી અવધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાલના સમયમાં હજાર મણ ધાન્યના મુંડા ગરીને આપ્યા અને લાખો મનુને મૃત્યકાલથી બચાવવા તેથી તે દાનમાં આદર્શ પુરુષ બની તેના કર્તવ્ય કર્મથી લાખો મનુષ્યને ઉપદેશ શિક્ષા આપી શક્યા અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શક્યા. ઈડરમા અંબાવીદાસ નામના એક ધનવાન જન ગૃહસ્થ થયા તેમના વખતમાં માટે દુષ્કાળ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લેકોને અન્ન પૂ. ગરીબને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેવી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કમગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વગ્ય અને પરોગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારા કર્તવ્ય કાર્યોને અવલોકી લેકે વકર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત. બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિપેણ, યવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષ કર્મચાગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મચાગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આવે છે. વેદાન્તદર્શનપ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધર્મ એગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મભોગ આપે. છે તે તેના જીવન ચરિત્રેથી માલુમ પડે છે. પાશ્ચાત્ય કર્મચગીઓ પિતાના કરતાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy