SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૪૮) શ્રી કમજોગ ગ્રંથ-સવિવેચન કમેગી કહેણી પ્રમાણે રહેણુને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકતત્વ સંરક્ષીને મીન છતાં ઉપદેણ બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ કાઈટના બે શબ્દથી ખ્રિસ્તિના હૃદયમાં જે ઊંડી અસર થાય છે અને આપણું મનમાં પણ જે ઊંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કર્મચાગી વિચારોને જે આચારમાં મૂકી બતાવે છે તે જ તેને ખરેખર ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમાદિત્ય, અવન્તી સુકુમાલ, ગજસુકુમાલ અને મહાબલની રમતિ માત્રથી તેઓના આત્માના વિચારોની પિતાના ઉપર અસર થાય છે એ કંઇ સામાન્ય કર્મયોગીપણું કહેવાય નહીં. મેવાડના રાણું પ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલ્લીની ખીણમા યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પિતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલા રાણુના દેશભક્તિર્તવ્યકર્મચાગની ક્રિયાથી દેશભકત પર ઝાલાનું મૌન છતાં જે અસર થાય છે તેવી અન્યથી થતી નથી. અત એવ, કર્મયોગી મૌન રહેવા છતાં વક્તવ્યને ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર યોગ્ય છે. દુર્ગાદાસ રાઠોડ સ્વદેશભકિતથી આવશ્યક કૌંચકાર્યો કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે બહાર નીકળે છે અને દેશ-રક્ષાર્થ માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકોનાં રૂંવાડા ઊભા થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શકતો નથી. તેની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિનો ઉપદેશ ખરેખર મૌનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરુષે આદર્શ પુરુષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મોતીશાહે પાલીતાણ વગેરેમાં જિનમન્દિરે બાંધી સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ દીધા વિના અન્યના હદયમા ઉતારી દઈ તેઓની જીવનપ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીશગે પારમાર્થિક કાર્યો કરી મીનમણે રહીને અને વકર્તવ્ય કાર્યોને ઉપદેશ આપે છે. સ્વચ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા કરવું એ એક જાતને ઉત્તમ અસર કરનાર મોની ઉપદેશ અવબેધ. વમન વાણું અને કાયાની શક્તિને ધનને અન્નને અને સમયને પારમાર્થિક કાર્યોમાં ભેગ આપ એ જગતને અનન્તગુણ જીવતે ઉપદેશ આપવા જેવું કર્તવ્ય કર્મ અવધવું. આત્માના ગુણામાં મસ્ત રહેનારા જ્ઞાનયોગી ગુરુઓ સ્વકર્તવ્યમાં તત્પર રહે છે, તેઓની આગળ શિષ્ય જાય છે અને તેઓના મનમાં જે જે સંશય પૂછવાના હોય છે તે વયમેવ ટળી જાય છે તે માટે કહ્યું છે કે-ગુવતુ મૌનગાથારા વિષ્ણાતુ છિન્નતંરાયા ગુરુઓની મીનતા છતા શિના સદેહે દૂર થાય છે. તેનું ખરેખરું કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે; કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામા એવી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિના સંદેહે ખરેખર ગીને દેખતા તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામી શમી જાય છે. કીડીઆની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણું હદયમાં આલસ્ય પ્રગટયું હોય છે તે તેને નાશ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy