SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ s દઢ સંકલ્પપૂર્વક કાર્ય કરવુ ( ૩૮૧) અવતરણ-જે ભાવિભાવ હોય છે તે થાય છે એમ માની કાર્યમાં પ્રવૃત્ત થા. દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે. प्रारब्धकार्यसंत्यागा-दात्मशक्तिः प्रहीयते। . अतः संकल्पदाढर्येन कर्तव्यं कर्म युक्तिभिः ॥ ६१ ॥ શબ્દાર્થ–આરસેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે, અતએવા સંકલ્પની દઢતાથી યુક્તિવડે કાર્ય કરવું જોઈએ. વિવેચન—કઈ પણ કાર્ય પ્રારંભતા પૂર્વે કરોડ વિચાર કરવા અને વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંવ્યા પશ્ચાત્ કોટી દુખ સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાને ત્યાગ કરવામાં આવે છે તે પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુન. કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એક કાર્યની પૂર્ણાહુતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમા એકાદશગણું બલકે સહસ્ત્રગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડયું તેથી તેઓની કાર્યશક્તિને અને મનુષ્યને સંહાર થયો પશ્ચાત્ તેઓની પડતીને પ્રારંભ થશે. એક મનુષ્ય જરામાત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરો તે મુઠીઓ વાળાને ભાગે છે. પૂરવેગમા દેડનાર ઘેડાને એક વાર અટકાવવામાં આવ્યે છતે પૂર્વની ગતિ જેવી તુરત તેની પુન ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મામા દૈન્ય ઉદ્દભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્દભવે છે. અર્થાત મનને અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમા યુદ્ધ પ્રારંવ્યું પરંતુ એક વાર તે પાઠ હઠ કે તુર્ત તેની સેનાએ પલાયન આવ્યું અને તેથી ભેળા ભીમની ઘણી સેનાને કુતુબુદીને ઘાણ કાઢી નાખે. એક વાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાત્ હઠ તેને પુન તે કાર્ય કરતાં પૈર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હીન માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત એગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અએવ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તકત જે કાર્ય પ્રારંવ્યું તે તેની મમ્મતિ પર્વત ઉદ્યમ કર અને આમેત્સાહને પ્રકટાવ્યા જ કરે પાશ્ચાત્ય અને કેને કાર્ય પ્રારંભ્યા પાન પૂર્ણ કરતા અનેક વિને સમુપવિત થયાં હતા પરંતુ પ્રતિકાઈને ત્યાગ નહિ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમના જીવનચરિત્ર વાંચવાથી વધી શકાય છે કેઈપણ વિવેક દષ્ટિથી ચગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત તેને કરવા કહ્યું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy