SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - - -- - - - - - સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. (૨૯). ~~- ~~~-~~ ~ - - --~-- - ---- -----~ ~ ~~ ~- ને હવે જોઈએ કે જેથી આમન્નતિના શિખરે હતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી રાષભદેવ પ્રભુને શેલડીને રસ વહેરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ રાષભદેવ પ્રભુને હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વાં પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતા અતરમા સુભાવને પ્રવાહ વહ્યા કરે એ ઉપગ ધારણ કર. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ બંધ રસ સ્પર્શમાં સ્થિર થઈને શુક્લધ્યાન ધ્યાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માનાં એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ એગશાસ્ત્ર-તત્વાર્થસૂત્ર-શવૈકાલિચૂર્ણ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપગથી પ્રવર્તી શકાય છે તે આઈકમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહાથી સાંસારિક અનેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમા એ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તત હતા. સુભાવથી હૈયે ધારણ કરીને પ્રત્યેક કાર્ય થતા અત્તરમા આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કંઈ પરમાત્માઓ છે તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી પૈર્ય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીવ્ર થાય છે. મેન જેમ કેઈથી કંપા કે નહિ તેમ પ્રત્યેક મનુષે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાના વેગથી અચલાયમાન રહેવું જોઈએ. મન વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશે ર્થ ધારણ કરવું જોઈએ. વિદ્યાર્થયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અરિ મનુ કર્યપ્રતિમા અસ્થિર હોવાથી તેઓ પરાજ્યને પામી શકે છે. એક્શનની પેઠે શૈર્ય ઘા કરીને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy